________________
૪૨૧
પ્રવજ્યા-પરિપાલન] સંકુલેશ હેતે નથી. (“શૂન્યતા” શું? એ ચોકકસ સમજાતું નથી. અત્યંત પૂર્ણ સામગ્રીને લીધે “ઝંખના, અધીરાઈ ગૃદ્ધિ વગેરે દુર્ગુણોથી શૂન્યપણું-રહિતપણું” અથવા શૂન્યતા એટલે
ઉદાસીનતાભાવ” એ અર્થ લાગે છે). એથી રાગદ્વેષાદિરૂપ કેઈ ચિત્તસંક્લેશ નહિ હોવાથી ભેગક્રિયા અસંકિલષ્ટ સ્વસ્થ સુખરૂપ હોય છે. એવી રીતે પૂર્ણ ભેગઠિયાઓ બીજાને પણ સંતાપ કરનારી હોતી નથી. તે અહીં વિચક્ષણતા વગેરે ગુણોને લઈને શક્ય છે. કેમકે, વિચક્ષણતા, મધુરતા વગેરે ગુણો કેઈને સંતાપ નહિ થવા દે. વળી એજ કારણે એ પૂર્ણ ભેગડિયાએ અનુબંધથી એટલે પરંપરાએ પણ ઠેઠ ચરમ ભવ સુધી સુંદર હેય છે; કેમકે, સંક્લેશથી કે પરપરિતાપથી એને આચરી નથી. આવા સ્વરૂપવાળી ભોગક્રિયા સિવાયની બીજી સંકલેશવાળી પરસંતાપક અને પરિણામે અસુંદર એવી કેઈપણ ભેગકિયાએ સંપૂર્ણ નથી; કેમકે, એમાં સંક્લેશાદિને લઈને આલોક પરલોક બન્નેની અપેક્ષાએ ભેગક્રિયાનું સ્વરૂપજ ખંડિત કરી નાખ્યું છે. ભેગક્રિયાનું સ્વરૂપ તે એવું જોઈએ કે જે આ લેકમાં સ્વાત્મસંકુલેશ અને પરાત્મપરિતાપથી અકલંકિત સુખ આપે, અને પરલોકમાં યાવત્ ચરમ ભવ સુધી સાનુબંધ સુંદર સુખ આપે.
પ્ર-અહીં શ્રમણપણુની આરાધનાના ફળરૂપે ભેગકિયા કેમ બતાવી ?
ઉ૦-મુખ્ય ફળ તે પ્રારંભે મોક્ષ સાધક ચરમભવનું સંધાન જ બતાવ્યું છે. પરંતુ એ સંધાન પછી વચ્ચે ભવે તે થવાના ને ? એમાં પણ આરાધનાજન્ય પુણ્યથી ઊંચા રૂપ-રસાદિ
°