________________
૪૭૪
[ પંચસૂત્ર-પ
ક્ષણોના અત થયે કશું રહેતું નથી. ને એનું જ નામ મેાક્ષ થયા. બૌદ્ધમત-અત્યંત ક્ષણેાચ્છેદ મેાક્ષ'નું ખંડન:ઉજો કાંઈ બાકી ન રહે તે એને અથ એ થયે કે એક વખતની સત વસ્તુ હવે કાઈ પણ સ્વરૂપે સત ન રહી, પણ સદ્ન અત્ય'ત વિચ્છેદ થવાથી અસત્ થઇ ગઇ !' તમારે બૌદ્ધોને સ્થિર દ્રવ્ય તા માનવું નથી, એટલે ક્ષણિક જ્ઞાન પરપરાના તદ્દન અંત એ મેાક્ષ કહેા છે. જો એમ અસત્ થાય તે તૈા મુક્તિની પછી પણ ફ્રી સ`સાર નહિ જ ઉત્પન્ન થાય એવું શા માટે ? ફરી પણ ઉત્પન્ન થશેજ. કેમકે જ્યારે સતને તદ્દના ઉચ્છેદ થઇ અસત્ થઈ શકે, તેા મુક્તિ પછી તદ્ન અસત્ એ પાછું સત્ મની એવા સંતાનની (ભવાની) ઉત્પત્તિય કેમ ન થાય ? જો સત્ અસત્ થાય, તેા એક વખતનું તદ્દન અસત્ એ ફરી સત્ પણ થઈ શકવું જોઇએ. નિયમ તે એ છે કે ‘નાસતો વિદ્યતે માવો, નામાવો વિદ્યુતે સતઃ !' અર્થાત્ અસત્ની ઉત્પત્તિ નથી, અને સતના અત્યંત નાશ નથી થતા, સતનું રૂપાંતર થાય, પણ કશું ઊભું તેા રહે જ. તેમ એમાંથી કાંઈ નવું ઉત્પન્ન થઈ શકે, કિન્તુ આકાશ-કુસુમની જેવા તદ્ન અસતમાંથી કશું ઉત્પન્ન ન થઈ શકે. હવે કહા, તમારે જ્યારે
આ નિયમ નથી માનવા અને સત ભવક્ષણાના તદ્દન નાશ માનવા છે, તે પછી એવા મેાક્ષ ખાદ તદ્દન અસતમાંથી પાછી સત ભવક્ષણુપર'પરાય કાં ન ઉત્પન્ન થાય ?
અસત્માંથી ઉત્પત્તિ માનવામાં દોષ:
પ્ર-થાઓ; એમ માક્ષ પછી પણ સ‘તાનની પુનઃ ઉત્પત્તિ કદાચ માની લઇએ તે ?