________________
પ્રત્રજ્યા–ફલસૂત્રમ
૪૭૫ ઉ૦-એ ન્યાયયુક્ત નહિ કરે, કેમકે એથી તે પૂર્વે પણ સંસાર (સંતાન) અનાદિસિદ્ધ નહિ થાય. કારણ કે સર્વથા અસત એ ઉત્પન્ન નથી થતું, માટે તે સંસાર અનાદિસિદ્ધ થાય છે. પણ જ્યારે સર્વથા અસત પણ ઉત્પન્ન થઈ શકે છે એમ કહે છે, તે પૂર્વે સંતાન ગમે ત્યારે વચમાંજ અસ્તિત્વમાં આવ્યું એવું માની શકાશે, પછી શા સારૂ અનાદિ અસ્તિત્વ માનવું ?
પ્ર-તે તે વધુ સરસ? કેમકે અનાદિ માનવાની ખટપટમટી!
ઉ–શું રાખ સરસ ? એમ તે જગપ્રસિદ્ધ કાર્યકારણ ભાવને લેપ થઇ જશે. કેમકે અકસ્માત થતા સંતાનની પહેલી ક્ષણ કઈ પણ કારણ મળ્યા વિના જન્મી, એટલે કે “કારણ રહિત કાર્ય થયું,” એમ માનવું પડશે. ત્યારે “સંતાનની છેલ્લી ક્ષણનું કેઈ કાર્ય જ ન રહ્યું, અને એ ક્ષણ નાશ પામી,” એમ માનવું પડશે. ખરી રીતે કાર્યકારણની વ્યવસ્થા સનાતન છે. કારણ વિના કાર્ય નજ જમે. નહિતર “દહીં માટે દૂધ વિના ચાલે ! ભેજન વિના જ તૃપ્તિ થઈ જાય ! પ્રકાશ વિનાજ અંધકાર ટળી જાય !” એવું કાં ન બને?
વાસ્તવમાં ભવ-એક્ષ શું ? :
સંક્ષેપમાં, કાલ્પનિક નહિ પણ વાસ્તવિક એવા કર્મને અનાદિ કાળથી આત્મા પર સંગ થવાથી સંસાર, અને કર્મને તદ્દન વિગ થવાથી મોક્ષ થાય છે. આ સંગ-વિયોગ એ આત્માના તેવા તેવા પરિણામ યાને અવસ્થા ઘડે છે. આત્મા, કર્મ, બંધ, મોક્ષ, ઈત્યાદિમાંનું કશું કાલ્પનિક નથી, સઘળું વાસ્તવિક છે. જેઓ આત્માને દીપક–તિની જેમ જ્ઞાન-ધારા