________________
४७६
[ પંચસૂત્ર-૫ સ્વરૂપ માને છે, અને એ તદ્દત બુઝાઈ અટકી જાય, અસત થઈ જાય એને મેક્ષ કહે છે; એ યુક્તિવિરુદ્ધ છે. જ્યોતિ બુઝાયા પછી પણ એની કાજળના પુદ્ગલો આકાશમાં વ્યાપી જાય છે, તે કાયમ છે. એમ અહીં પણ વિચિત્ર ભાન અવસ્થા-પરિ ણામની ધારા ભલે અટકી, પરંતુ એને અનુભવનાર આત્મા હવે મેક્ષમાં શુદ્ધ સ્વરૂપે કાયમ છે. નહિતર તે જે સત્ અસત્, થાય, તે અસત્ સત્ કેમ ન થઈ શકે. અસત કદી ય સત્ નથી થતું, માટે તે સંસાર અનાદિકાળથી ચાલે છે. તેમ સત પણ કદી અત્યંત અસત ન થઈ શકે, માટે સર્વનાશ એ મોક્ષ નહિ, કિંતુ કર્મનાશ અને શુદ્ધ આત્મા એ મોક્ષ.
બૌદ્ધક્ષમાં સવ અસની આપત્તિ:
સર્વનાશ એ મેક્ષ, એમ માનવામાં બધું અસત થઈ જાય, તે આ રીતે-ચરમ ક્ષણ અકારણ બનવાથી કેઈ કાર્ય કરનારી ન રહી, એટલે કે “અથકિયાકારી ન રહી. અને નિયમ એ છે કે “જે અર્થ ક્રિયાકારી હોય તે સત અર્થાત કશું કાર્ય ઉત્પન્ન કરે તે સત. હવે ચરમક્ષણ કશું ઉત્પન્ન નથી કરતી, માટે તે ચરમ ક્ષણ અસત બની ! તેથી તે એની પૂર્વની એની પૂર્વની એમ બધી ક્ષણે પણ અસતની કારણ હોવાથી સઘળું અસત ઠરશે! આમ “મોક્ષ એટલે ક્ષણસંતાન-પરંપરાને અત્યંત ઉચ્છેદ એવું નહિ માની શકાય.
સૂત્ર-તત તાણાવપૂનમર્તા, નિરાહારગન્નચબો નિગોगेणं । तस्सेव तहाभावे जुत्तमेअं । सुहुममतृपयमेअं विचिन्तिअव्वं महापण्णाए त्ति ।
અર્થ-“ચરમક્ષણને તદ્દન નિવૃત્ત થવાને સ્વભાવ જ છે,