Book Title: Ucch Prakashna Panthe
Author(s): Bhanuvijay Gani
Publisher: Vardhaman Jain Tattvapracharak Vidyalay

View full book text
Previous | Next

Page 560
________________ ૫૦૩ લક્ષણથી) પિવી. એવાનન"ધકાદિ સિવા પ્રત્રજ્યા–ફલસૂત્રમ] (૧૪) અપાત્રને જિનાજ્ઞા ન દેવામાં કસણું સૂવા-7 ઘા ઝીં રે ! ઢિવિવજ્ઞયાગો તપારા तयणुग्गहट्टयाए आमकुंभोदगनासनाएणं एसा करुणत्ति वुच्चइ एगंतपरिसुद्धा, अविराहणाफला, तिलोगनाहबहुमाणेणं निस्सेअससाहिगत्ति પવનસુત્તા (રૂતિ શ્રી વસૂત્ર ) અર્થ-આ જિનાજ્ઞા (અપુનબંધકાદિ સિવાયના) બીજા જીવને નહિ આપવી. એવાની ઓળખાણ (અપુનબંધકાદિનાં લક્ષણથી) વિપરીત લક્ષણેએ થાય. (જિનાજ્ઞા ન આપવી એમાં) કાચા ઘડામાં પાણી ભરવાના દષ્ટાંતે તેના ઉપકારનું પ્રયોજન હેવાથી એ કરુણા છે એમ કહેવાય છે, ને તે એકાંતે વિશુદ્ધ છે. (એમાં જિનાજ્ઞાની) વિરાધના નથી થતી. ત્રિલેકનાથ પરનું બહુમાન હોવાથી એ મેક્ષની સાધક છે. એ પ્રમાણે પ્રવજ્યાફળ સૂત્ર પૂરું થયું. (શ્રી પંચસૂત્રક પૂર્ણ થયું.) વિવેચન-જિનાજ્ઞા કેને ન આપવી ? – હવે સૂત્રકાર આ પંચસૂત્રે કહેલ માર્ગમાં અંકિત થયેલ જિનવચન-જિનાજ્ઞા કને ન આપવી તે બતાવતાં કહે છે કે જેને એવી જિનાજ્ઞા પ્રિય નથી, જેને એવાં જિનવચન ગમતાં નથી, એને એનું દાન ન કરવું. કેમકે આ જિનાજ્ઞા-જિનેક્તમાર્ગમાં જે ઉચ્ચ આધ્યાત્મિક હિતકર કડક વિધારે છે, એ એવા ભૌતિક વિલાસના રસિયાને હાસ્યાસ્પદ અને અવગણનાપાત્ર લાગે છે. એવાને આ જિનાજ્ઞા સાંભળતાં એ હાંસીઅવગણનાને ઉન્માદ જાગે છે. તેથી તે એ બિચારાને દુઃખદ દુર્ગતિના ભવ સર્જાય. માટે જ અપુનર્બન્ધકાદિ સિવાયના બીજા જે અસંવેગી અને અનુચિતકારી એવા ભવાભિનંદી છે,

Loading...

Page Navigation
1 ... 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584