________________
૫૦૪
[ પાઁચસૂત્ર-પ
તેને શ્રી જિનભગતની સદ્ આજ્ઞા આપવી નહિ, અર્થાત્ શાસ્ત્ર-રહસ્યા કહેવા નહિ, તેમજ આજ્ઞાએ આદેશેલ માગ આપવા નહિ.
પ્ર૦-એવા અાગ્ય જીવેા શી રીતે ઓળખાય ? ૯૦-અપુનખધકાદિ જીવા કરતાં ઉટાં લક્ષણથી, દા. ત. તીવ્ર વિષય-પરિગ્રહાદની અનાદિ સંજ્ઞા, મુક્તિ પ્રત્યે દ્વેષ, અનુચિતકારિતા, વગેરે ચિહ્નોથી એ આળખાય. ક્ષુદ્રતા, લાભરતિ વગેરે એનાં લક્ષણ તા પૂર્વે કહેવાઈ ગયા છે.
તારક જિનાજ્ઞા અયેાગ્યને કેમ સારી નહિ ? :કોઇને એમ દયા આવે કે એવા જીવ સંસારમાં અથડાતા કુટાતા માંડ માંડ મનુષ્ય ભવ પામ્યા છે, તેા એ બિચારાને તારક જિનાજ્ઞા આપેા ને;' પણ ના, નજ અપાય. એને જિનાજ્ઞા ન આપવામાં એની દયા કરી કહેવાય, કેમકે એનું ચિત્ત પ્રશાન્ત નથી તેથી, જેમ નવા આવેલા તાવમાં એ તાવને તરત શાન્ત કરવાનુ ઔષધ અપાય તે એ સનેપાત વગેરે વધુ ખરાબી કરે છે, તેમ અશાન્ત (વિષયકષાયથી વિહ્નલ) મતિવાળાને શાસ્ત્રના સમ્યગ્ ભાવાનું' કરેલું પ્રતિપાદન એને નુકસાન કરનારૂં બને છે. બીજી પણ દૃષ્ટાન્ત કાચા ઘડાનુ` છે. જેમ કાચા ઘડામાં નાખેલુ પાણી ઘડાને નાશ કરે છે, તેમ જિનેાક્ત સિદ્ધાન્તનું રહસ્ય નાના (અચેાગ્ય)પાત્રમાં નખાય, તેા તેથી અપાત્ર જીવના ઉન્માદ વધવાથી વધુ વિનાશ થાય છે. તેથી અયેાગ્યને આવી ઊ'ચી જિનાજ્ઞા ન આપવી, એ એની દયા છે. એવી યા જ એકાન્ત શુદ્ધ છે. કેમકે એથી પૂર્વે કહેલા અપાત્રદાનના નુકસાન નિવારાય છે. એવી શુદ્ધ દયા જ સમ્યગ્ વિચારપૂર્વકની હાવાથી પેાતાને અને