________________
૪૯૮
[પંચસૂત્ર-પ પરીક્ષામાં શુદ્ધ નીવડ્યું કહેવાય. શ્રી તીર્થંકરદેવનાં વચને આ ત્રિવિધ પરીક્ષામાં પસાર છે; કેમકે, (૧) એમાં તપ સ્વાધ્યાય-ધ્યાનાદિનાં વિધાન છે, અને સૂક્ષમ જીવની પણ હિંસા વગેરેના નિષેધ ફરમાવેલા છે; (૨) એ વિધિનિષેધને એટલે કે કે તપ-ધ્યાનાદિપાલન અને હિંસાદિ-ત્યાગને પમાડે અને સંરક્ષે એવી સમિતિ ગુપ્તિ તથા નિર્દોષ ભિક્ષાચર્યાદિ ક્રિયાઓ ઉપદેશી છે; અને (૩) એ વિધિનિષેધ-આચારકિયા ઘટી શકે એવાં તત્વ યાને નિત્યાનિત્ય આત્માદિ પદાર્થો તથા સ્યાદવાદાદિ સિદ્ધાન્ત કહેલાં છે. નિષિદ્ધ હિંસાદિને ત્યજીને વિહિત તપચારિત્રાદિ સાધવાનું એકાંતે નિત્ય અપરાવર્ય આત્મામાં ક્યાંથી ઘટી શકે ? તેમજ એકાંતે ક્ષણિક અનિત્યમાં પણ ન ઘટે, કેમકે હિંસાદિ ત્યજનાર અને તપ-ચારિત્ર સાધનાર તે ક્ષણમાં સર્વથા નાશ પામે, ત્યારે એનું ફળ પામનાર કેઈ બીજો ન જ જ ! એટલે સાધના અને ફળ પામનારો એકજ આત્મા ન બને ત્યારે, નિત્યનિત્ય સ્વરૂપવાળો જ આત્મા એ બંનેમાં પરિણમી શકે, એમાં જ એ ઘટી શકે.
આવાં ત્રિટિપરિશુદ્ધ સત્ય જિનવચન કેણુ પાળી શકે? તે કે એ સઘળાય જે ગમ્ય હેય, અર્થાત લભ્ય અને યથાર્થ જણાવા ગ્ય હોય તે તે અપુર્બન્ધકાદિ આત્માને જ ગમ્ય છે.
“અપુનબંધક એટલે સિત્તેર કેડાછેડી વગેરે ઉત્કૃષ્ટી કર્મની સ્થિતિને હવે ફરી કદીય નહિ બાંધવા (ઉપાવા) રૂપે ખપાવનાર આત્મા. એજ જિનવચનના બંધને છે. આદિ શબ્દથી –