________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
४४८ અને વસાણા-રસાયણની, મૃત્યુને અટકાવવા આયુષ્યના ટકવાની, એમ અનેકની દુઃખદ ગુલામી! એ કરવા છતાં ય, અપેક્ષાવાળી વસ્તુને પાછો અવશ્ય વિરહ! એથી કામે ઉદ્વેગ અને શેક! આટલું છતાં આ વસ્તુના અબુઝને તે અપેક્ષામાં જીવવાનું અને અપેક્ષામાં મરવાનું જરા ય નથી ખટકતું ! અપેક્ષેલી ચીજ મળી એટલે જોઈ લે ભાઈને રૂવાબ ! એનું ચાલે તે ધરતી પર પિતાને પગ ન અડવા દે! અદ્ધર ને અદ્ધર જ ચાલે ! બીજાને રેફમાં અદ્ધર રાખે ! કેમ જાણે વૈભવ એના એકલા પાસે જ હશે ! અને તે ય વૈભવ કદી ય એને છેડવાને જ નહિ હોય ! તથા છેડવા વખતે રુદન અને એ પછી દુર્ગતિના દુઃખ દેખવાના જ નહિ હોય! “પેક્ષાવાં મદ્ દુર્ણ, निरपेक्षो महासुखी' ।
સૂત્ર –વમાં રૂલ્ય 7 વિ જરૂ. તમાકુમવો પરં તરસેવા
અથ –આમાં ઉપમા નથી. સિદ્ધસુખ હવામાં અનુભવ તે સિદ્ધનો જ છે.
વિવેચન -અનુપમ સિદ્ધસુખ:
સિદ્ધને સકલ કર્મક્ષયથી અનંત સુખને સ્વભાવ પ્રગટ થઈ ગયે, તે સુખને કેઈ સાથે સરખાવી શકાય એમ નથી. જેમ મહાસાગર કેવો ? તે કે મહાસાગર જે. તેને બીજી ઉપમા નથી. એવું આમાં. કુમારિકા સ્ત્રીને પ્રથમ સંગે થતા આનંદની જેમ અનંત સુખમય સિદ્ધસ્વરૂપ પરમ બ્રહ્મને આનંદ એ તે પિતાનાજ અનુભવથી અનુભવી શકાય. તે સુખને બિનઅનુભવી કઈ પૂછે કે એ સુખ કેવું હતું હશે? તે કહેવાય
૨૯