________________
[ ૫'ચસૂત્ર-પ
નથી એ નિશ્ચય-મત પણ સારી રીતે યુક્તિયુક્ત છે જ, કેમકે સિદ્ધ થયેલામાંથી સચાગની શક્તિ નાશ પામી છે, સ'ચેાગજ નથી. સંયાગ તે વિચગવાન હોય. અર્થાત સંચેગ તે છે કે જેની પાછળ વિચાગ હેય. એટલા માટે સિદ્ધને આકાશ સાથે સચૈાગ નથી. છતાં લેાકાન્તભાગના આકાશમાં જે ચૈાગ છે, તેનું લક્ષણ જુદુ છે. સંચાગ લક્ષણ ત્યાં ઘટે નહિ. જે સંબંધ છે, તેમાં સિદ્ધને કેાઇની અપેક્ષા નથી.
૪૪૮
પ્રશ્ન-તા પછી લેાકના છેડે આકાશમાં સિદ્ધનું ગમન અને સ્થિરનિશ્ચલ રહેવાના ચાગ કેવી રીતે ?
ઉ-એ જીવદ્રવ્યના કર્મ ક્ષયથી પ્રગટ થતા અનંત સુખના સ્વભાવની જેમ એક સ્વભાવ છે. એ માટે કાઇના ઉપર અપેક્ષા રાખવાની હોતી નથી. તેથી અપેક્ષા પર નભતા સંયેાગ જુદા, અને સ્વભાવ પર નભતા સિદ્ધના લેાકાન્તે યાગ જુદા.
સ્વભાવના ઘરની વસ્તુ આગળ કાઇની અપેક્ષાથી જીવતી વસ્તુ એ કંગાળ અને અસાર છે. ઇન્દ્રિયા કે શાસ્ત્રથી થતું જ્ઞાન કેવું, અને કેવળજ્ઞાનથી સ્વભાવે થતું જ્ઞાન કેવુ ? શુદ્ધ અનેલા જીવમાં અનંતજ્ઞાન, અનંત સુખ, ઊર્ધ્વ ગમન, લેાકાન્ત શાશ્વત સ્થિતિ, અજર-અમરતા વગેરે બધું સ્વભાવે બને છે. સ્વભાવવાળાની અલિહારી ન્યારી !
અપેક્ષાવાળા પદાર્થાને કેટલી ગુલામી !! સાપેક્ષ જ્ઞાનને ક્ષચેાપશમ અને ઉપયાગની પરાધીનતા ! વિષયસુખને વિષય અને તેના સાધનાની કારમી ગુલામી ! ગમનને કર્મની અને કાયયેાગની અપેક્ષા ! અવસ્થાનને નિરાબાધ જગા અને અન્યના મિનનડતરની પરાધીનતા ! ઘડપણને રોકવા અનેક વ્યાયામ