________________
પ્રવજ્યા-ફલસૂત્રમ ]
૪૬૫ નહિતર (જે આત્મા ઊભું રહેતું હોય તે) એ દિક્ષા એની નહિ કહેવાય. દષ્ટાન્તથી (દિદક્ષા) ભવ્યત્વ જેવી નથી. ભવ્યત્વ શુદ્ધ જીવસ્વરૂપ નથી. (દિદક્ષાને) ભાવી ગની અપેક્ષાએ તુલ્યતા નથી, કેમકે પૂર્વે એકલી જ હેઈને સદા સમાન છે. (મહત્ તત્ત્વાદિવિકાર-દર્શને સદા નિવૃત્ત થવાને) સ્વભાવ કલ્પ અપ્રામાણિક છે. એ જ દેષ કલ્પિત દિક્ષામાં છે.
વિવેચન:-અનાદિ કર્મબંધને અંત કેવી રીતે?
પ્રવર્તે પછી, એમ તે આત્મા સાથે કર્મને સંબંધ જે અનાદિને છે, તે તે સ્વાભાવિક ઠર્યો! તેથી તેને કદીય અંત ન આવે, તેથી મેલ થઈજ ન શકે ! જેમકે, આકાશ અને મેને સંબંધ અનાદિને છે, તો કદી તેને અંત આવનાર નથી.
ઉ૦-દષ્ટાન્તમાં સંબંધ પ્રવાહથી અનાદિ નહિ, કિંત વ્યકિતસ્વરૂપે અનાદિ છે, તેથી તે ભલે શાશ્વત છે. પરંતુ કમને સંબંધ તે તે તે વ્યકિતરૂપે પ્રારંભવાળે છે, તેથી તેને અંત આવી શકે છે. આમાં સુવર્ણ-માટીનું દષ્ટાંત છે. ખાણમાં જ્યારથી સુવર્ણ ઉત્પન્ન થયું, ત્યારથી માટીના સંબંધવાળુંજ ઉત્પન્ન થયું હોય છે. છતાં અગ્નિ તેજાબ વગેરેથી એ સંબંધનો અંત આવી શકે છે, અને સુવર્ણ મળથી તદ્દન મુક્ત બની શુદ્ધ થઈ શકે જ છે. એવી રીતે કર્મબંધનના હેતુથી ઉલટા હેતુઓ મળે, તેથી સુવર્ણની જેમ આત્મા તપે, તે જૂને કર્મમળ દૂર થઈ જાય, સાથે નવા બંધના હેતુ ન સેવીને બંધને અટકાવી દેવાય તે આત્મા સર્વથા મુક્ત થઈ શકે.
આત્મા (૧) અબદ્ધ-(ર) બદ્ધમુક્તમાં ભેદ ? -