________________
પ્રત્રજ્યા-ફલસૂત્રમ ]
૪૫૯ તેમ છે નહિ.
માટે એકાન્તવાદ મિથ્યાવાદ છે. કેમકે એકાંતવાદથી વસ્તુની વ્યવસ્થા નથી થઈ શકતી. ભવ્યત્વમાં જે ભિન્નતા ન હેય અર્થાત્ એકાતે ભવ્યત્વ સમાન જ હોય, તે કાળ વગેરે સહકારી જુદા જુદા મળે છે તે શાથી? તેથી કહો કે અનેકાંતવાદ એટલા માટે સ્વીકાર્ય રહે છે કે ભવ્યમાં જ જુદી જુદી જાતના તથાભવ્ય પણ માનવામાં આવ્યા છે, તેથી એના બળે સાધન-સહકારી અને મેક્ષાગો અનેક પ્રકારના ઘટી શકે છે. એમ હોવાથી કાળભેદ ઘટે, અને એના ગે સર્વ ભવ્યને મક્ષ એક સાથે થવાને પ્રસંગ ન આવે. ભવ્યત્વ એટલે મોક્ષભવનની યોગ્યતા. માલભવન એટલે મોક્ષપ્રાપ્તિ, એને ગ્ય ભવ્યજીવ એ પ્રાપ્તિનું કામ છે. (ભવ્ય અર્થાત્ કર્તા મોક્ષ આવીને જીવને પ્રાપ્ત થાય ત્યાં જીવ મેક્ષ માટે પ્રાથ્ય. એ અર્થમાં ભવ્ય શબ્દ એ વિધ્યર્થ કૃદંત છે. “” પ્રત્યય કર્યતા સૂચવે છે.) વ્યાકરણની દષ્ટિએ કર્મ એ છ કારકમાંનું એક કારક છે, અને કારક એ ક્રિયામાં કારણ હેતુ) હોય છે. વસ્તુમાં મૂળમાં સ્વભાવ જ જુદો ન હોય, તે સહકારી. ભેદ કાંઈ ન કરી શકે. દા. ત. ઘઉં-ચોખાના બીજના સ્વભાવ જુદા છે તે જ જુદી જુદી વાવેતર પદ્ધતિ પણ પાક ભિન્ન ભિન્ન કરે છે.
એમ અહીં જીના સ્વભાવ જુદા જુદા હોય તે જ જુદી જુદી સામગ્રીથી ભિન્નભિન્નકાલીન મોક્ષ પ્રાપ્તિ થાય. અહીં ધ્યાનમાં રહે કે,
“ભવ્ય મેક્ષ નહિ પણ જીવ છે, કર્મણિ વિધ્યર્થ કદંત છે. એ આ રીતે સંગત થાય કે પ્રાપ્તિની ક્રિયા કરનાર