________________
૪૫૦
[પંચસૂત્ર-૫ કે એ ઉપમતીત છે. એ તે તું જાતે અનુભવ કરીને જાણશે. મહાગી સિદ્ધ ભગવંતનું ભેગવિનાનું સુખ અગી એવા ભોગીઓ ને સમજી શકે. ભેગીઓને અનુભવ તે અપેક્ષાવાળા સુખને છે; એ સિદ્ધના સ્વભાવસુખને શું સમજી શકે ? જન્મને આંધળો એ ઘડાને શે પ્રત્યક્ષ અનુભવ કરી શકે ? સિદ્ધના સુખને અનુભવ તે સિદ્ધજ થાય, સંસારીને નહિ.
(૩) સિદ્ધસુખનું દૃષ્ટાન્ત-વિભાષા–અચિંત્યતા
સૂત્ર–ગાળા ઘણા નિબળા સંaoqi વિતા તો न वितहत्ते निमित्तं । न चानिमित्तं कज्जति । .
निदसणमित्तं तु नवरं-सव्वसत्तक्खए, सव्ववाहिविगमे, सव्वत्थसंजोगेणं, सव्विच्छासंपत्तीए जारिसमेअं, इत्तोणंतगुणं ।
અથ–આ સર્વજ્ઞ જિનેશ્વરેનું વચન છે. એ એકાંતે સત્ય છે. અસત્ય હેવામાં કેઈ નિમિત્ત નથી.
નિમિત્ત વિના કાર્ય થાય નહિ. કિન્તુ દષ્ટાન્તમાત્ર આપી શકાય. સર્વ શત્રુના ક્ષયમાં, સર્વ રોગ મટાડવામાં, સર્વ ઈષ્ટના સંયોગથી, સર્વ ઈચ્છાની પૂર્તિથી જેવું સુખ થાય એના કરતાં (સિદ્ધસુખ) અનંતગુણ છે.
વિવેચન – પ્ર-એવું અનંત સિદ્ધસુખ છે એ શી રીતે જણાય ?
ઉ૦-શ્રી સર્વજ્ઞ વીતરાગપ્રભુનું એ વચન છે, એથી જણાય છે. એ સર્વજ્ઞનું વચન હેવાથી એકાતે તદ્દન નિર્ભેળ સત્ય છે, લેશ પણ અસત્ય નથી. કેમકે અસત્યના કારણભૂત જે રાગદ્વેષ કે અજ્ઞાન, તેમાંનું એમનામાં કાંઈ નથી. રાગથી, દ્વેષથી કે મેહથી જૂ હું વાક્ય બેલાય છે. જેને એ દેષ નથી તેમના