________________
૪૨૨
[પંચસુત્ર-૪ વિષયે મળવાના ને એને અમુક કાળ સુધી ઉપગ પણ રહે. વાને. કિન્તુ એ ભેગ કેવા? તે કહે છે,-નિરતિચાર નિરાશંસ ઉચ્ચ આરાધનાને એ પ્રભાવ છે કે એ ભેગ સંકુલેશ-પરસંતાપ -અશુભાનુંધ વિનાના રહેવાના. આત્મા એમાં જાણે અંતરથી કમળવત અલિપ્ત ! તેથી જ મેકે આવ્યે એ છૂટતાં અને ચારિત્રમાર્ગ હાથ લાગતાં લેશ પણ સંકેચ, વિલંબ કે કઠિનાઈ નહિ. એટલે જ ચારિત્રારાધના વળી ઓર ઊંચી કેટિની થવાની. એથી ઊંચે દેવલોક, અને પછી માનવભવે વળી વિશેષ ઊંચી આરાધના. એમ કરતાં કરતાં ચરમ ભવ આવીને ઊભે રહે. એનું સંધાન યાને ઘટના અહીંના પ્રથમ ભવના ચારિત્રની આરાધનાથી થાય છે. આમાં વચ્ચેના ભામાં જે સંકલેશ આદિ વિનાની ભેગકિયા મળે છે એની વિશેષતા છે કે ચિત્તની સંકલેશારિરહિત સ્થિતિ આત્માને નિર્લેપ જેવો રાખે છે, અને ઉચ્ચતર આરાધનામાં જોડે છે. સમરાદિત્યકેવળીને નવ ભામાં આ દેખાય છે. આ આશયથી અહીં ભેગક્રિયાને નિર્દેશ છે.
૧૫. સમ્યજ્ઞાનક્રિયા : પ્રવર્તક ભાવ
સૂત્ર- ä ના તિ ગુરૂ ગ્નિ સુગોસિધ્ધી વિગपडिवत्तिपहाणा । ईत्थ भावो पवत्तगो । पायं विग्यो न विज्जइ निरणुघा सुहकम्मभावेण । अक्खित्ताओ ईमे जोगा भावाराहणाओ। तहा तओ सम्मं पवत्तइ, निप्फायई अगाउले।
અર્થ-આ જ્ઞાન છે એમ કહેવાય છે. એમાં શુભાગની સિદ્ધિ થાય છે. એ ઉચિત સ્વીકાર-પ્રધાન હોય છે. એમાં પ્રવર્તક ભાવ છે. (અહીં ઉદયમાં આવતાં) અશુભ કર્મ નિરતુબંધ હોવાથી પ્રાય વિદ્મ નથી આવતું. આ ગો ભાવ