________________
૪૩૨
[ પંચસૂત્ર-૪ વળી આગળ એ ઉપદેશાદિ પ્રભાવક કાર્યોમાંના કેઈ પ્રકારનું નિમિત્ત અપાય એટલે એ જેમાં જૈનધર્મની અભિલાષા જાગે આ અંકુર ઉગે કહેવાય. આ રીતે પરાર્થને સાધે.
એ પરાર્થ પાછે “સાનુબંધ' સાધે; અર્થાત (૧) ઇતર જીને બીજી કઈ પૌગલિકઆશંસામાં તાણ્યા વિના શુદ્ધ કલ્યાણમાર્ગ એમનામાં આવે એ રીતે પ્રયત્ન કરે; જેથી એ જીમાં એ શાસનપ્રશંસાદિ વિશુદ્ધ આશયવાળા જાગવાથી આગળ એની પરંપરા ચાલે. એવા અનુબંધવાળા એ આવે. (૨) એમ આ પરાર્થ સાધક પણ પરાર્થ સાધના કરે તે અનુબંધવાળી હોય એવા નિરાશંસભાવ અને વિશુદ્ધાશયથી કરે, જેથી પિતાને આગળ પણ પરાકરણની પરંપરા ચાલે.
પરાર્થસાધકની વિશેષતાઓ:-“મહદએ અર્થાત્ સ્વંય સિદ્ધ ધર્મને કમશઃ બીજા જેમાં સાધતે હેવાથી એ પિતે મહા ઉદય-ઉન્નતિવાળે હોય છે, કેમ કે દિલ બહુ વિશાળ થઈ ગયું અને સાથે પરાર્થ કુશળતા-ગ્યતા વિકસી ઊઠી. વળી તે. સ્તવીર્યાદિયુક્ત હોય; યાને પ્રધાન પરાર્થ સાધવા માટે કારણભૂત વિદ્યાસંદિથી યુક્ત હોય એવું પિતાનું વીર્ય ઉસાહ, પ્રતિભા, વગેરે પ્રગટ રહે. તે જ વાસ્તવ પરાર્થે સધાય; નહિતર અધવચ્ચે થાકે, યા માયકાંગલે પ્રયત્ન થાય, અથવા ગુંચ પડતાં પરાર્થકાર્યમાં વચ્ચે અટકી પડે. વળી “અવધ્ય શુભ ચેષ્ટ અર્થાત પરાર્થ સાધવાની શુભ પ્રવૃત્તિ એવી આદરે ચલાવે કે એ નિષ્ફળ ન જાય; પણ અવશ્ય અમેઘ, સફળ નીવડે.