________________
४४४
[[ પંચસૂત્રમાન્ય બને છે. જે કારણથી એમાંથી વિપર્યય થાય છે, એટલા માટે પાર વિનાના અનર્થ પેદા થાય છે. એ મેહ ઉત્કૃષ્ટ ભાવ
શત્રુ છે.
વિવેચન –સિદ્ધ ભગવાનને પૂર્ણ આનંદ કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવના સંગની અપેક્ષા વિનાને છે. એમને કઈ જ શબ્દ-રૂપ-રસાદિ સંગ નથી, તેમ એની અપેક્ષા પણ નથી એથી અનંત આનંદ છે. એટલા જ માટે એ જ ખરા વાસ્તવિક આનંદ તરીકે ઈષ્ટ છે. પણ એ અહિં અનુભવમાં આવા મુશ્કેલ છે. કેઈ રેગી, જ્યાં સુધી સેજાની લાલી અનુભવતે હેય, ત્યાં સુધી આરોગ્યની લાલી ક્યાંથી અનુભવે? તે પ્રમાણે જ્યાં સુધી સંગને આનંદના અનુભવમાં લીન છે ત્યાં સુધી અસગને આનંદ ક્યાંથી અનુભવે? ક્યાંથી સમજે? ખરું જોતાં જડસંગની અપેક્ષાવાળું સુખ એ સુખ જ નથી. કેમકે અપેક્ષા એ વિહવળતા છે, એ આનંદનો અભાવ જ છે. અપેક્ષેલી ચીજ ક્યારે મળે ! પૂરી કેમ મળે ! ચિરકાળ કેમ રહે !” વગેરે ઉત્સુકતા આત્માને સતાવવાની; એમાં સુખ શું ? આનંદ શાને ? એ તે દુઃખ છે. ઈષ્ટ મળ્યા પછી પણ પાછે એને વિગ થવાને ! એ છે દુઃખ-સંગનો સ્વભાવ કે એ વિયોગમાં પરિણમે જ. સયોગથી થતું ફળ એ ફળ નથી; કેમકે એ સાંગેક ફળ નાશ પામનારૂં છે, પરિણામે રહેવાનું જ નથી; પછી એને ઈષ્ટ ફળ શું કહેવું? આમ છતાં મોહથી અજ્ઞાન લોકને આવા સાંગિક ફળ (લાભ) બહુ ગમે. કેમકે એ મેહથી સગની સનાતન વિશ્વવ્યાપી વિનેશ્વર વસ્તુસ્થિતિ ઉપર આંખમિચામણા કરી, મતિ-વિપર્યાસથી અફલને વિષે જ