________________
સૂત્રપ
|| પ્રવ્રુક્યા– ત્રમ્ | સુત્રાસ વમમિસિદ્ધ પમ મંત્રાઝ ઝરમરાપિ पहीणासुहे अणुबंधसत्तिवज्जिए संपत्तनियसरूवे। अकिरिए सहावसंठिए अणंतनाणे अणंतदसणे । से न सद्दे, न रूवे, न गंधे, न रसे, न फासे ।
અર્થ:-તે એમ સિદ્ધ, પરમબ્રહ્મ શુદ્ધઆત્મા), મંગળઘર, જન્મ-જરા-મરણરહિત, દુઃખમુક્ત, અનુબંધશક્તિરહિત, અને નિજ સ્વરૂપને પ્રાપ્ત, અકિય, સ્વભાવસ્થ, અનંતજ્ઞાની, અને અનંતદર્શની હેય છે. એમને નથી શબ્દ, નથી રૂ૫, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ.
સૂત્ર-૫ પ્રત્રજ્યાનું ફલ. (૧) મોક્ષ-સ્વરૂપ વિવેચનઃ-સિદ્ધની વિશેષતાઓ --
ચોથા સૂત્રમાં પ્રવ્રુજિતની (દીક્ષિતની) ચર્યા કહી ને મોક્ષ ફળ કહ્યું. અહીં એનું સ્વરૂપ બતાવવા એમ કહે છે, કે પ્રત્રજ્યાના પ્રસ્તુત પાલક, પૂર્વે કહ્યા મુજબની ઉત્તરોત્તર સુખની પરંપરા પ્રાપ્ત કરવાના કેમે કરીને, સિદ્ધ બન્યા થકા, પરમ બ્રહ્મસ્વરૂપ યાને એકાન્ત શુદ્ધ આત્મા-પરમાત્મા સ્વરૂપ બને છે; કેમકે હવે એ સદાશિવ છે, અર્થાત કાયમ માટે કંઈપણ