________________
૪૨૬
[ પંચસૂત્ર-૪
પ્રભુને છ માસ સુધી ગેાચરી-પ્રાપ્તિની આડે કાંઈ ને કાંઈ વિજ્ઞ ઊભા કર્યાં, પરંતુ પ્રભુ ક્ષુધાપરીસહ જીતીને અંતરથી અસ`ગ અવ્યાકુળ રહી ચારિત્રસાધનામાં આગળ વધતા જ રહ્યા. ત્યાં સ'ગમે ઊભા કરેલ સૉંચાગ કયાં વિન્નરૂપ બની શકયા ? સમ્યગ્ ઉપાચાના એ પ્રભાવ છે કે પ્રાયઃ વિન્ન ન ઊભું થાય.
આ સદ્ ઉપાચાને લીધે વિશ્ર્વ વિદ્મરૂપ ન થવાના મૂળમાં નિરનુખન્ય અશુભ કર્મ કામ કરે છે. અર્થાત્ આત્મામાં શુભ અશુભ અને જાતના કર્મોના સંચય છે એટલે અશુભના ઉદય તે થાય. પરંતુ આ કર્મોમાં અનુબંધ યાને નૂતન અશુભેાપાનની ખીજશક્તિ નથી. તેથી એ નિરનુખ'ધ અશુભકમ છે. સાનુખધ અશુભ કર્મની એ સ્થિતિ હોય છે કે એ ઉદયમાં આવે ત્યારે અનિષ્ટ ઊભું' તે કરે, પણ એમાં સાથે નૂતન અશુભની ખીજશક્તિ હાઇ બુદ્ધિ ય ખગાડે, મલિન ભાવ પેદા કરે, કષાય યાને લેશ્યા-વૃત્તિ અશુભ ઊભી કરે. દુઃખ કષ્ટ ભગવે તે ભાગવે પણ સાથે હૈયું ય મેલું સકિલષ્ટ કરે, તેથી નવાં અશુભ થેાકખધ ઊભાં થાય. ખરી રીતે આવા સાનુબંધ કવાળા તે એવા ભારે કમી હાય કે એને તે મૂળમાં સમ્યક્ પ્રત્રજ્યા૨ેગ જ ન હાય; પછી એવા સમ્યગ્ ઉપાયેામાં પ્રવવાની વાતે ય શી ? ન દ્િબનીદરાહ્યં પ્રવર્તતે નિરનુબન્ધ અશુભ કવાળા ન હોય એ આ રીતે સમ્યગ્ ઉપાયામાં પ્રવતતા હોતા નથી, સમ્યગ્ જ્ઞાન સ'પન્ન સુપ્રત્રજ્યા યાગામાં એવા ખિચારાથી પ્રવૃત્તિ થાય નહિ.
‘અકિખત્તાએ ઇમે જોગ....’ આ સજ્ઞાન શુભ ચારિત્રયેાગા શી રીતે આવે છે ? તા કે ભાવ-આરાધનાથી સારી રીતે એ