________________
પ્રવજ્યા-પરિપાલન]
૩૫૧ આમ સહદય ઉંડા ચિંતન સાથે તવ અતત્ત્વનો વિવેક કરી તાવને જ હવે અવલંબે. કેઈ અતો જશ આપીને સગવડ સાચવી, તુ તત્વની પછઝ માત્માના અમૂલ્ય પુષ્યને અને પુષ્યોपार्जनना पुण्य अवसरने खरची नाखवा, ए तो केवी मूर्खाई छे!, કે જેમ, છ મહિનાની લાંબી મુસાફરીએ નિકળેલો પ્રવાસી, તાપથી તૃષા લાગતાં, પિતાને શરબતને ગ્લાસ આપનારને ભારે ઈનામ આપી દે, ઘડીના આનંદમાં જાતને લૂંટાવે, અને બાકીની લાંબી મુસાફરીની વિટંબણુઓ વધારે તે પ્રમાણે સંસારની લાંબી સફરમાં અતત્ત્વ એવા શરીર તથા ઈન્દ્રિયે પરિવારાદિને તત્ત્વભૂત માની તેને ખુશ કરવા માટે પુણ્ય ખચી નાખે, એટલે તે પિતાના આત્માને જ ભવાટવીમાં ગુમાવી બેસે ને? આર્ય પ્રજા તવદશી બની જાય, તે પિતે એવી સુખી બને કે તેની આગળ દેવ પણ દુઃખી ગણાય.
રાવણે લંકા બથાવી પડેલા વિશ્રવણને હરાવ્યો. વૈશ્રવણને યુદ્ધ-ભૂમિ પર લાગ્યું કે હવે જગતને મેં શું બતાવું ? માટે આપઘાત જ કરું.” પણ પછી તરત સદ્દભૂતાથ-દર્શન કર્યું કે “એમાં કિંમતી જીવન અને મહાકિંમતી ચારિત્રસાધનાની તકનું નિકંદન નીકળશે. તેથી હારીને પણ ત્યાં જ સંસાર ત્યજી ચારિત્ર સ્વીકારી લીધું !
વાલીના હાથે રાવણ હાર્યો. વાલી જીત્યો છતાં એણે સભૃતાર્થ જો કે આ રાવણ જેમ એને ચંદ્રહાસ ખડૂગના વિશ્વાસે ઠગાયે, એમ હું પણ આ રાજ્ય, આ બળ, આદિના વિશ્વાસે બેસી રહેવામાં ઠગાઈશ” તેથી એણે દીક્ષા લીધી.
આર્ય સમિતસૂરિએ શ્રાવકેને શીખવ્યા મુજબ શ્રાવકોએ