________________
પ્રવજ્યા–પરિપાલન ]
૪૧૧
વ્યતાર્ત્તિ અંગે એજ પ્રકારના વિશિષ્ટ નિર્ણયવાળા અનેલા હાય, અથવા (૨) તથાવિધ જ્ઞાનાવરણીય ક્રમના ઉદયે તેવા વિવેક ન કરી શકે, તેાય ગુરુના સાંનિધ્યથી સ્વભાવે એવા પ્રકારના શુભ ભાવવાળા અનેલેા હોય, અથવા (૩) ગુરુના અભાવે પણ તથાવિધ ક્ષયે પશમથી માતુની જેમ એવા પ્રકારના આત્મપરિણામવાળા બનેલા હેાય. એથી એમાંથી પતન પામ્યા વિના તેજોલેશ્યાથી યાને ચિત્તના પ્રશમ-સુખથી વધે છે. અહિં કહ્યું છે કે સાધુને શાસ્ત્રના પ્રભાવે વિશિષ્ટ વિવેક આવે, ગુરુકૃપાએ શુભ ભાવ આવે, અને કદાચ એ અપ્રાપ્ત હોય, તાય કના ક્ષાપશમે આત્મામાં ચારિત્રના પરિણામ હોય જ. એય ન હાય તા કમના ક્ષયાપશમ જ નથી થયા, તા દીક્ષા શી ? આત્માના આ પરિણામ, ભાવ, અને વિવેક એ ઉત્તરાત્તર ઊ'ચા ઊંચા ગુણા છે. (૧) આત્મપરિણામમાં, તે તે ગુણુની પરિણતિવાળુ' અર્થાત્ ગુણને અનુકૂલ આત્મદ્રવ્ય ખની ગયું. અવસરસામગ્રી મળતાં ગુણુ પ્રગટ દેખાય. (૨)શુભ ભાવમાં, એ પરિામ ઉપરાંત, સામગ્રી તથા અવસર મળવાથી, પ્રગટ ગુણુમાં વિશિષ્ટ ઉચ્છ્વાસાદિના શુભભાવ સક્રિય છે. (૩) એમાં વળી, જ્ઞાનશક્તિથી શાસ્ત્રòાધ થયા, એટલે તે અદ્ભુત વિવેક પ્રગટે છે. વિવેકમાં, સાધના અમૃતાનુષ્ઠાનના ઘરની થાય છે. કાઈપણુ વસ્તુ એના હેતુ, એવું વિશિષ્ટ સ્વરૂપ અને એના ફલથી નિર્ણીત થાય છે. એથી, સાધના આત્માના સહજ સ્વભાવમાં ઊતરે છે. અહીં આત્મામાં ત્રણ કક્ષાના વિકાસ મતાન્ગેા-૧. પરિણામ, ૨. ભાવ, અને ૩. પ્રજ્ઞા. (૧) કાઈ તી યાત્રા, દેવદર્શન, તપસ્વિદર્શોન પામી પેાતાને સહેજે થતા ક્ષયે પશમથી શુભ મનેાલાવ