________________
પ્રત્રજ્યા-પરિપાલન ]
૪૧૭
'
અશુભ કર્મોના અનુબંધ પુષ્ટ રહે છે. અનુખ'ધાના ઉચ્છેદ કરીને એ સાધુ ભગવદ્વચનને ખાધ કરે એવી લેાકસ'જ્ઞાને ખપાવે છે; અર્થાત દીર્ઘ સ'સારી ભવાભિનંદી જીવાની ક્રિયા પર પ્રીતિ કરવી એ લાકડેરી છે, લેાકસ'જ્ઞા છે. એમાં · એવા અજ્ઞાન લેાકમાં કેમ સારે। દેખાઉ...! એ લેાક શું કરવાયાગ્ય માને છે ? એને અનુસરૂં' એવી મનેવૃત્તિ રહે છે. મુનિ લેાકસજ્ઞાને જીતી એના ત્યાગ કરે છે. હવે તા એને જિનવચનની એટલી માયા લાગી છે, કે એની વિરૂદ્ધ જતી એક પણ લેાકપ્રવૃત્તિ એને ગમતી નથી, પછી ભલે તે વ્યવહારથી
લાભદાયી હાય.
લેાકસ જ્ઞાને જીતી, એટલે તા હવે એ પ્રતિસ્રોતગામી અને અનુસ્રોતથી નિવૃત્ત બન્યા. લેાકાચારના પ્રવાહની નદીમાં અનુસ્રોત (ચાલુ પ્રવાહ)થી પાછે ફરી, પ્રતિસ્રોતે (સામે પુરે, પ્રવાહની સામે) ચાલે છે. એટલે કે સ`સારરસિક જીવાની સંસારવ ક એવી ઇન્દ્રિયા અને મનને અનુકૂલ પ્રવૃત્તિમાં પાતે ભળતા તા નથી, કિંતુ એનાથી ઉલ્ટી પ્રવૃત્તિમાં એ તત્પર રહે છે. લેકસ્વભાવ ઇન્દ્રિય-મનને અનુકૂળ આત્મઘાતક ભૌતિક ઉન્નતિમાં આસક્ત હેાય છે, તેમજ સતત અઢાર પાપસ્થાનકના મનેારથે, ચેાજનાએ, સેવવાની હાંશ હોંશિયારી અને ઉદ્યમ, સેવ્યાના આનંદ, ન સેવ્યાના શાક, ઈત્યાદિમાં લેક લીન હાય છે. સાધકને મનેરથા-હાંશ-હેશિયારી-ઉદ્યમ વગેરે બધું પાપસ્થાનકે। તજવામાં અને ધર્મસ્થાનકે સેવવામાંજ ઈષ્ટ હાય છે, તેથી લેાકની પ્રવૃત્તિ અને ઇન્દ્રિય-મન પરથી રાગ ઉઠાવવેાજ
૨૭