________________
[ પચસૂત્ર-૪
જામિનાસ્ત્ર એટલે તે ગુણાને અતિ તેજસ્વી કરી શુકલ જીવામાં મુખ્ય, આગળ પડતા અખડ ચારિત્ર, અમાસય વગેરે શ્રેષ્ઠ કૅટિના થઈ જાય છે.
૪૧૬
૧૩. લાકસ જ્ઞાત્યાગ-પ્રતિશ્રોતગમન સૂત્રઃ-પાર્થ છિળમાણુવષે સવર્ જોસાં, ડિસોબવામી, अणुसोअनिवित्ते, सया सुहजोगे एस जोगी वियाहिए ।
અર્થ :-પ્રાયઃ કર્મના અનુબંધ ઉચ્છિન્ન કરનારા લેાકસ જ્ઞાના ક્ષય કરે છે, (ઇંદ્રિય-મનની અનુકૂળતાનાં પેાષણ ન કરતાં) સામા પૂરે જનારા, અનુકૂળ (પાષણરૂપી) પ્રવાહથી પાછે ફરનારા, સદા શુભયાગસ'પન્ન એ ચેાગી કહેવાય છે.
વિવેચનઃ-ગુલ-શુલાભિજાત્ય અનેલા મુનિમાં આ વિશેષતા છે કે પ્રાયઃ કરીને એના કર્માના અનુખ ધ છેદાઈ ગયા હાય છે. આત્માની સિલિકે-રહેલ કમ°માં એ ઉદયમાં આવીને નવાં કર્મ ઉભા કરવાની જે બીજ શક્તિ, તે નાશ પામી ગઈ હાય છે. દા. ત. મહાવીર પ્રભુ કાનમાં ખીલા ઠોકાવાનુ` કર્મ લઈ આવેલા; પરંતુ એમાંથી અનુષ ધ-બીજશક્તિ તાડી નાખી. એટલે તે કમ ભાગવતાં આગળ નવા કમ ઊભાં ન થયાં. અર્થાત્ શુક્લાભિજાત્ય હવે તે તે કવિપાકને વેદતાં તેવા પ્રકારનાં નવાં કર્મીને પ્રાયઃ નથી ખાંધતા. ‘ પ્રાયઃ ’ એટલા માટે કહ્યું કે કર્માની શક્તિ અચિત્ત્વ છે. તેથી કોઈકવાર કોઈક સમ સાનુખ ધ કર્મ રહી ગયું હોય, તે તે વેઠતાં ફરી તેવું કમ ખાંધે પણ છે. આ અનુબંધના ઉચ્છેદ પૂર્વે કહેલી તેજોલેશ્યા અને
આ ગુણોને આભારી છે. ‘શુક્લ’ મનાવનાર ગુણાને સ્થાને અવગુણા હાય તા તે આત્માને કૃષ્ણ રાખે છે, જેથી