________________
[ પંચસૂત્ર-૪
વિવેચનઃ-કોઇ માણસ કાઢ વગેરે મહાવ્યાધિમાં સપડાયે હાય, અને એ રાગની ભૂખ પીડા અનુભવતા હોય, તેમજ વેદનાના સ્વરૂપને ખરાખર જાણ હોય; પરંતુ ખરજવું ખણુનારની જેમ એને પીડારૂપ સમજે જ નહિ એવા ભ્રાન્ત નહિ. વળી એ વેદના સ્વયં અનુભવવાથી એ વેદનાથી ખરેખર કંટાળ્યો હાય; તેવામાં કોઇ સારા વૈદ મળી જાય તે એ વૈદ્યના વચનથી અબ્રાન્તપણે સાચી રીતે તે વ્યાધિને એળખે. પછી એ દેવપૂજાદિ ચેગ્ય વિધિ--વિધાન સાચવી રાંગ પકવવારૂપ સમ્યક્ ચિકિત્સાક્રિયા(Treatmant)ને આદરે. તેમાં પેાતાને નુકશાન થવાના ભયથી પેાતાના ગમે તે કુપથ્ય સેવવા વગેરે મનગમતા વર્તાવને અટકાવી, રાગમાં પથ્ય એવી નીરસ હલકી વસ્તુ ખાતે હાય, તા એ વ્યાધિથી મુકાતા જાય છે.
અહિં વર્ષોથી પીડાવામાં દિવસે દિવસે રાગ વધતાજ રહ્યો હોય, પાછી પીડા એટલી બધી કે હવે સહનજ કરી શકાતી ન હેાય, · અરેરે ! ’ને ‘હાય વાય' થતું હેાય, પૂવે પેાતાને રાગ નહોતા ત્યારે તા બીજા કાઇને દુઃખ થતું ત્યાં એ દુઃખને સમજ્યા વિના ડાહી રીતે કહે તેા કે ‘હશે ભાઈ ! દુઃખ તે આવે, એટલામાં શું રુએ છે ? એટલું સહન નથી થતું ?' વગેરે. પણ હવે જ્યારે પેાતાને દુઃખ આવી પડ્યુ છે, અને તે એટલું બધું આંતિરક ભાવાને પણ ફ્લેશમય કરે છે, ત્યારે તે એને વેદના શું છે, એ અનુભવમાં આવ્યું, એટલે તા હવે એ તત્ત્વથી એટલે સાચેાસાચ, એથી એમાં કેઈ સારા વૈદ્ય મળ્યો, અને તે કહે છે અમુક બહુજ ભય'કર રાગ થયા છે. તેનુ'
કંટાળી જાય છે,
"
કે તમને આ
સ્વરૂપ અને
૩૯૪
આ