________________
[ ૫'ચસૂત્ર-૪
છે, એટલે આગળ આગળ ભવેામાં વિરાધનાની વૃદ્ધિવાળા અને છે. ગુરુ-બહુમાનના લેપ આવા મહાભયંકર છે ! ગુરુબહુમાન કલ્યાણુધામઃહવે જુએ કે ગુરુનું મહુમાન કેવું કલ્યાણુ ધામ છે. ગુરુ ઉપર બહુમાન એટલે ગુરુ પર આપણા હૃદયના વિશુદ્ધ શુભ સદ્ભાવના સમધ અથવા ભાવથી પ્રતિમધ, ‘અહેા ! મારા ગુરુદેવ !' એ મમત્વ. (૧) એ અત્યંત દીર્ઘ-ચિરકાળજીવી છે. કેમકે ભવાંતરે પણ ગુરુ પ્રત્યે બહુમાન પ્રાપ્ત થવામાં વર્તમાન ગુરુ-બહુમાન એ અવસ્થ્ય-અમાઘ કારણ છે. એથી એ ઉત્તરીત્તર ભાવમાં વધારે ને વધારે બહુમાન લઈ આવે છે; અને (૨) છેવટે તેમાંથી જ પરમગુરુ પરમાત્માને સચેાગ થાય છે. એટલે પરમાત્માને સંબદ્ધ એવા મેાક્ષ નક્કી થાય છે. એમ ગુરુબહુમાન એ માક્ષનુ અવઘ્ય કારણ હાવાથી એટલે મેક્ષ પેદા કરવામાં પ્રતિબંધ (નડતર) વિનાનુ` સચાટ સામર્થ્ય ધરાવતું હેાવાથી, કારણમાં કાર્યાંના ઉપચારે ગુરુમહુમાન ખુદ ‘આયત’ એટલે માક્ષ છે. (૩) વળી ગુરુનું બહુમાન શુભના ઉદય છે; કેમકે શુભના ઉદય એમાંથી જન્મે છે. ગુરુમહુમાન એ શુભેદયનું એવું અપ્રતીમ કારણ છે કે એથી શુભના ઉદય એકજવાર આવી જાય એમ નહિ. પણ એથી ઉત્તરાત્તર ઊંચી ઊંચી આરાધના વધવાથી ઊંચા ઊંચા શુભેદયની પરપરાને આપે છે. આમ અસાધારણ અનુપમ કારણમાં કાય તરીકે વ્યવહાર થતા હેાવાથી, કારણભૂત ગુરુબહુમાનને કાર્ય શુભેદય કહ્યું. દા. ત. વૈદ્યના કહેવાથી કાઈ ઘી પર જીવતા હાય, તે કહેવાય છે કે એને તે આયુષ્કૃતમ્’ ઘી એજ આયુષ્ય (જીવન) છે. કેમકે ઘી એ આયુષ્યનુ ખાસ
૪૦૮