________________
૪૦૬
[ પ`ચત્ર-૪
સસંગ પ્રતિપત્તિ થઈ જાય ! અને એમાં તા જ્યાં ઇચ્છિત સયુ· કે રાગ દમાયાથી ગુરુ-પ્રતિપત્તિ અધ પડી જશે. એને બદલે આત્માના સ્વભાવમાં પ્રતિપત્તિ આવી, એટલે તે એ રત્નપ્રકાશની જેમ વિશુદ્ધ અને સ્થિર (કાયમી) બનવાની. આરાધ્ય શુરુ તરીકે પ્રતિપત્તિ કરી, એટલે હવે ગુરુની ઇચ્છા એ પેાતાની પ્રવૃત્તિનું એન્જીન ખનશે, અથવા પ્રવૃત્તિરૂપ એન્જીન ચલાવનારી બનશે. ગુરુના આદર્શો અને ઉત્તમ ભાવના તેજ પેાતાના ખનશે. આ થાય તેજ સાચું અને ઊંચું ખહુમાન થયું ગણાય.
આ ગુરુની જે અસ`ગ સેવા છે તે અહુજ ઊંચા પ્રકારની અને સૂક્ષ્મ કાટિની કહી છે; કેમકે એમાં ગુરુ પરના અત્યંત અહુમાનથી જાણે સ્વાત્માનું ગુરુમાં વિલેાપન થવાથી ગુરુને આત્મા એજ પેાતાના આત્મા, ગુરુની અનુકૂળતા એજ પેાતાની અનુકૂળતા; ગુરુની ઇચ્છા, આદ, મત, એજ પેાતાની ઇચ્છા, આદર્શો, મત. જેવી લાગણીથી પેાતાના આત્મા સાથે વર્તે, તેથી અધિક રીતે સહજભાવે ગુરુ સાથે વર્તે. આ અસંગ પ્રતિપત્તિ તા મિથ્યાત્વ અને કષાયમૈાહનીય કર્મના ઉમદા ક્ષચેાપશમના ઘરની હેાવાથી, ભાવપ્રધાન ઉચ્ચભાવવાળી છે. એટલા માટે, કે ગુરુની પ્રતિપત્તિમાં વિશેષે કરીને અચિંત્ય ચિંતામણીસમ શ્રી અરિહંત ભગવ ́તની પ્રતિપત્તિ છે, ખરેખરૂં એમના પર બહુમાન છે; કેમકે, ભગવંતની આજ્ઞા છે કે જે મને સ્વીકારે છે.' તે (અવશ્ય) ગુરુને સ્વીકારે છે.' આ રીતે અસ'ગભાવે બહુમાનથી ગુરુપ્રતિપત્તિ કરવાનું તત્ત્વ નિણી ત થયું.
ગુરુ-અબહુમાન કુલટાઉપવાસવત્ ભયંકરઃઆમ જિનાજ્ઞા હેાવા છતાં, ગુરુબહુમાન કરવા જે તૈયાર