________________
પ્રત્રજ્યા–પરિપાલન ]
૪૦૫
શંકા નથી. (એટલાજ માટે) આ ગુરુ-મહુમાન ‘અહી' (શુભનું કારણ હાવાથી) શુભના ઉદયરૂપ છે, ર(તેવી આરાધનાની વૃદ્ધિથી) પ્રધાન શુભેાદયના અનુબન્ધરૂપ છે, ભવરાગની ચિકિત્સા કરનારૂં છે. ગુરુ-બહુમાનથી વધીને બીજું કાંઈ સુંદર નથી. (ભગવદ્-બહુમાનરૂપ હોવાથી) આમાં ઉપમા નથી. ગુરુબહુમાન : અસંગપ્રતિપત્તિઃ
*
વિવેચનઃ-આ બધું આરોગ્ય પમાડનાર અને આટલી ઉચ્ચ સ્થિતિ પર મૂકનાર ભાવ વૈદ્ય સદ્ગુરુના કેટલા અને કેવા અનુપમ ઉપકાર ! તેવા ગુરુ પ્રત્યે એને અનહદ માન વધી જાય એમાં શી નવાઈ ? તેથી હવે તે ગુરુને બહુ માને છે અને ખરાખર ઉચિત રીતે અસ`ગ પ્રતિપત્તિથી સેવે છે. અસગ પ્રતિપત્તિ ? એટલે (૧) ભક્તિ-બહુમાનમાં સેવાના કાઇ પણ અદલાની આશ'સા રખાય નહિ. તેમ (૨) ગુરુના સ્નેહરાગમાં પણ પ્રેરાવાનું નહિ, એ રીતે સહજભાવે-સ્વભાવે કરીને એમની સેવાભક્તિ સન્માન–સરભરા કરે. એમના ગુરુપણાના (‘આમને હૃદયનાથ ગુરુ માનવા જ જોઇએ,’-એ) ભાવને સ્વીકારી પ્રવર્તે અસ’ગ પ્રતિપત્તિ કહેવાનું કારણ એ છે, કે એ સહજ સ્વભાવે પ્રવર્તતી હેાઈને ભગવતે એને માટી (ઊંચી) પ્રતિપત્તિ કહી છે. એમાં કોઈ પૌદ્ગલિક ચીજવસ્તુ કે કીર્તિવાહવાહની અપેક્ષા યા ગુરુ પર વ્યક્તિરાગ વગેરે માહનીય કર્મના ઉદ્દય નથી, તેથી ગુરુ-બહુમાન કરવામાં ઔયિક ભાવની એટલે કે આવરણભૂત રાગમાહનીય આદિ કર્મના ઉદયનું કારણ નહિ હેાવાથી, હૃદયના ભાવ સારા શુદ્ધ કેટિના રહે છે. કર્મના ઉદયના જોરમાં તે મલિન રાગાદિભાવ સાથે ગુરુ-મહુમાન કરે છે; તેથી એ
-