________________
૪૦૪
[પંચસૂત્ર-૪ ૧૨. ગુરબહુમાનથી જ પરમગુરુસંગ : અબહુમાનથી સંસાર,
गुरूं च बहु मन्नइ जहोचिअं असंगपडिवत्तीए, निसग्गपवित्तिમાળ |
एसा गुरुइ विआहिअ, भावसारा विसेसओ भगवंतबहुमाणेणं । 'जो मं पडिमन्नइ से गुरूं' ति तदाणा । अन्नहा किरिआ अकिरिआ कुलडानारीकिरिआसमा, गरहिआ तत्तवेईणं अफलजोगओ ।
विसन्नतत्ती(?त्ति) फलमित्थ नायं । आवट्टे खु तत्फलं असुहाणुबंधे।
आययो गुरुबहुमाणो अवंझकारत्तेण । अओ परमगुरुसंजोगो। तओ सिद्धी असंसयं । ___ एसेह सुहोदए पगिट्ठतय[बंधे भववाहितेगिच्छी न इओ सुंदरं परं । उवमा इत्थ न विज्जइ ।
અર્થ: યાચિત અસંગ (નેહરાગ રહિત) ભક્તિથી સહજ પ્રવૃત્તિભાવે ગુરુને બહુ માને. આ (અસંગ ભક્તિ)ને મહાન કહી છે, કેમકે એ (દયિક ભાવથી રહિત હાઈ) વિશેષે ભાવભરી છે, અને ભગવાન ઉપરના બહુમાનથી પ્રર્વતમાન છે. ભગવાનની આ આજ્ઞા છે કે “જે મને સ્વીકારે છે તે ગુરુને (સ્વીકારે છે. ગુરુબહુમાન વિનાની કિયા તે કુલટા નારીની (ઉપવાસાદિ ક્રિયાની જેમ સત્ કિયા ન બને. એ અન્ય ફળ (સંસાર)ને દેનારી હેઈ તત્ત્વવેત્તાએથી નિંદ્ય છે. આમાં વિષમિશ્રિત ભેજનથી તૃમિફળનું દષ્ટાન્ત છે, (ને) એનું ફળ અશુભ અનુબંધવાળો સંસાર છે. (ત્યારે) ગુરુ-બહુમાન તે (મેક્ષનું) નિશ્ચિત કારણ હોવાથી મોક્ષરૂપ છે. ગુરુ-બહુમાન દ્વારા પરમ ગુરુ(પરમાત્મા)ને સોગ થાય છે. પછી મોક્ષ થવામાં કઈ