________________
[ ૫'ચત્ર-૪
હણ-સ્વરૂપ ક્રિયા. મેાક્ષ-સાધક તે તે સયમ અને ખાદ્ય-અભ્યંતર તપને ઔચિત્યના ખરાખર પાલન સાથે આરભે છે, અને એ આરભેલ ચેાગેાના ખરાખર નિર્વાહ પણ કરે છે. અર્થાત્ ઠેઠ ગુણની પરાકાષ્ટાએ પહેાંચાડે, એવું એનું અખ’ડ પ્રગતિશીલ પાલન કરે છે. સૂત્રઃ-પસમસુક્ષ્મજીવર, બીકિ સંજ્ઞમતરિબા અવ્યતિત परीस होवसग्गेहिं वाहिअसुकिरिआनाएणं ।
અર્થ:- સયમ અને તપની ચિકિત્સાથી પીડા ન પામતાં તેમજ પરીસહ અને ઉપસર્ગથી વ્યથા પામ્યા વિના, સારી ચિકિત્સા લેતા રાગીના દૃષ્ટાન્ત પ્રશમ સુખને અનુભવે.
વિવેચન: આ રીતે કષ્ટ સાથે સયમ-તપને સાધવા છતાંય પ્રશમ સુખ અનુભવે છે....પણ ખેદ, ગ્લાનિ, પીડા વગેરે પામતા નથી....દેહ અને મનને અનુકૂલ પડે, એવા પણ આસ્રવાને દબાવવામાં, એટલે કે સયમમાગે સ’સારથી પ્રતિસ્રોત યાને ઉલ્ટા પ્રવાહે ગમન કરવામાં તથા ઉપવાસ વગેરે બાહ્ય તપમાં અને પ્રાયશ્ચિતારૂિપ અભ્યંતર તપમાં જરાય દુઃખી થયા વિના હૃદયથી પ્રશમ સુખને અનુભવે છે....ચિત્ત ખૂબજ પ્રશાન્ત, પ્રસન્ન, અને એવું તૃપ્તિ-મસ્ત રહે છે...કે તીવ્રક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણુ, વ્યાધિ, માર, અપમાન વગેરે પરિષહે, અને દેવ, મનુષ્ય કે તિર્યંચના ભયંકર પણ ઉપસર્ગાની ઝડી વરસે તા ય એ સારી ચિકિત્સા કરનાર રાગેાની જેમ જરાય મનથી ક્ષેાભાયમાન કે પીડિત નથી થતા. પ્રશમ સુખથી એ અનુભવે છે કે આનાથી આત્માને કાઈ હાનિ થવાની નથી. આત્માના કે આત્માના જ્ઞાન-સુખના એક પ્રદેશ પણ હણાતા નથી. ઉલ્ટુ પાપકમ ખપવાથી આત્મ-વિકાસ થવાના છે....
૩૯૨