________________
૩૯૮
" [ પંચસૂત્ર-૪ અને નવાં નવાં ઉપદ્ર, કે જેને કોઈ અંત નહિ! કરેગથી કેવી કેવી વેદનાઓ! આમાં ક્યાં સુખ છે! આશ્ચર્ય તે એ છે કે
જીવનભર આત્માનું કાર્ય ભારે પુણ્ય ખચી પુદ્ગલના લેચા લેવા પોષવાનું ! જ્યારે એ લાચાનું કાર્ય આત્માને ભારે પાપાનથી વિરાટ વિશ્વમાં ક્યાંય નિરાધાર ફેંકી દેવાનું! છતાં કરેગની આ વેદનાને દુઃખરૂપ નહિ સમજનાર મેહમૂઢ પામર પ્રાણી નવનવાં શરીરાદિના ખોખાં રચવાં પિષવાને જ ધંધામાં રપ ! આખા ય દિવસની કારમી મહેનતથી કરે ળિયાએ બનાવેલ જાળ (ઘર) સાવરણના એક લસરકે છિન્નભિન્ન થતાં, તેની સાથે સાથે બાંધેલી આશાઓ, મનેરને પણ ભાંગીને ભૂકો થઈ જાય ! તે છતાં જેમ તે બધું ભૂલી જઈ કળિઓ વળી પાછો ફરી જાળ બાંધવા મથે છે, તેની માફક જીવ પણ નવા નવા ભવમાં નવી નવી મજૂરી કરે જ જાય છે! જીવની કરુણ દશા કરનાર કેવી આ જન્માદિની વેઠ અને વેદનાઓ ! એમ વિચારી આ વેદનાઓને દુઃખરૂપ, દુઃખફલક, દુઃખાનુબંધી સમજી એના પ્રત્યે ભારે કંટાળે ભારે ખેદ, ભારે ઉદ્વેગ એને ઉપજે.
હવે સુગુરુ વૈદ્ય મળ્યા. એમના વચનથી એ જાણ્યું કે આવા આવા અનુષ્ઠાનાદિ હોય તે સદ્દગુરુ કહેવાય; અને આવી આવી કિયાએ લક્ષણે અને જન્માદિ વેદનાઓ આપે તે કર્મ રોગ કહેવાય. એ રોગ એ ભયંકર છે કે એને જે નહિ ટાળ્યો તે પછી પીડાને પ્રમાણથી અને કાળથી પાર નહિ. તાવ વગેરેને રોગ ટાળવા મહેનત નહિ કરી, તે ચાલશેઅરે! ક્ષયને વ્યાધિ ટાળવા મહેનત નહિ કરી તેય ચાલશે, પણ જે