________________
૩૮૬
[ પંચસૂત્ર-૪ ૯. અસંભ્રમ-અનુત્સુકતા-અસંસકુતારાધન, સૂત્ર-જ્ઞાત્તિ સંમંતિ કપૂરને સંપત્તનોussણાë મારૂ I
અથ– યથાશક્તિ સંભ્રાન્ત અને ઉત્સુક બન્યા વિના સંયમોને અસંસક્ત સાધક બને
વિવેચન –અસંભ્રમ-અનુત્સુકતા ૩ રીતે સ્થિર દીવા માટે કે ઉદ્યમ કરે છે, તે સૂત્રકાર અહિં સંક્ષેપમાં બતાવે છે, કે આરાધક મુનિ યથાશકિત અસંભ્રાન્ત અને અનુસુક હેય. (૧) પિતાની મન, વચન, કાયાની સર્વ શક્તિને અનુસાર ફળ અગેની ભ્રાંતિ, અને ઉત્સુક્તા(અધીરાઈ)ને ટાળે છે. અને તે મનમાં નક્કી જ હોયકે “ફળ જ્ઞાનીએ ભાખ્યું છે તે નક્કી આવવાનું છે.” એટલે એનું કામ જરાય ફળની ભ્રમણ રાખ્યા વિના સુપ્રવૃત્તિમાં રપ રહેવાનું. તેમજ ફળની એવી ઉત્સુકતા ન રાખે કે જે વર્તમાન પ્રવૃત્તિને ચુંથી નાખે. જેમ ચૂલે ચડતી રઈમાં એ થઈ કે નહિ, થઈ કે નહિ” એવી આતુરતાથી વારે વારે હલાવે, તે રસેઈ જ બગડી જાય. એમ ફળ ક્યારે મળશે? કેવુંક મળશે ? એવી અધીરાઈથી મન ચંચળ અને વ્યગ્ર રહે, તે તેથી ચાલુ ગેમાં મન તદપિત ન રહે તેથી પ્રણિધાન ન જળવાય; અને પ્રણિધાન વિનાની પ્રવૃત્તિથી સિદ્ધિ ન થાય.
(૨) વળી અસંભ્રાન્ત અને અનુસુકના બીજા અર્થથી, નિવૃત્તિ માર્ગમાં બ્રાન્તિ રહિત અને પ્રવૃત્તિ માર્ગમાં અનુત્સુક બને. અર્થાત કુટુંબ-વિષય-આરંભ-પરિગ્રહ-સગવડ આદિ જેના જેનાથી મુનિ નિવૃત્ત થયે, “તે તે રાખ્યા હતા તે અનુકૂળતા રહેત” એવી ભ્રમણ કદી ન સેવે. “છેડેલું તે આત્માની દષ્ટિએ