________________
પ્રત્રજ્યા–પરિપાલન ]
૩૫૯
અર્થ :- સૂત્રને તે સવ થા જાણે, ત્યારપછી એના સમ્યક્ નિયાગ કરે. આ ધીર પુરુષાની આજ્ઞા છે. નહિતર (સમ્યક્ અધ્યયન દ્વારા પ્રાપ્ત જ્ઞાન વિના) અવિધિગૃહિત મત્રના દૃષ્ટાંતથી નિચેાગ થાય નહિ.
વિવેચન :-આ રીતે ભણી સૂત્રના સર્વથા એટલે યથાસ્થિતપણે એધ મેળવે, અને વિધિપૂર્વક ભણેલા સૂત્રના ખરા ખાધથી સૂત્રને સમ્યક્ પ્રકારે નિયાગ કરે. નિશ્ચિત યાગ, કે નિતરાં યાગ એ નિયાગ. તે ૪ પ્રકારે,
‘નિયાગ’ એટલે (૧) ચાક્કસ પ્રાપ્તિ, (૨) સદુપયેગ, (૩) અધિકાર, કે (૪) વિનિયાગ. દા. ત. (૧) આત્મામાં સૂત્રને નિયેાગ કર્યા, એટલે સમ્યક્ પ્રાપ્તિ કરી. (૨) સદ્રુપચાગથી એ સૂત્રના અને પેાતાના વનમાં ઉતારી ભણેલાને સારા ઉપયાગ કર્યો કહેવાય (૩) પેતે વિધિસર એ ભણ્યાસમજ્યા, તેથી સારી રીતે એના અધિકાર પ્રાપ્ત કર્યા-એ પણ નિયેગ કર્યા કહેવાય. (૪) તેવી રીતે બીજાએમાં પણ એ સૂત્રને અર્થ ઉતરાવે એ પણ નિયાગ કર્યો કહેવાય. ધીર ગ'ભીર પુરુષનુ એ શાસન છે. એ શિક્ષાવચન છે, કે દીક્ષિત બનેલે એ પૂર્વે કહેલી વિધિ મુજબ સૂત્રને ભણે, તે સમ્યક્ રીતે એ સૂત્રને નિયાગ કર્યો મનાય. નહિતર અવિધિથી જો અધ્યયન કર્યું, તે ત્યાં અવિધિએ લીધેલા મંત્રના દૃષ્ટાંત મુજબ નિયે.ગથી વિપરીત અનિયાગ થશે. અર્થાત્, અધ્યયનની મહેનત કરવા છતાં સૂત્ર સારી રીતે મેળવ્યું નહિ ગણાય, સદુપયાગ નહિ થાય, વાસ્તવ અધિકાર નહિ મળે, ખીજામાં પણ ચેાગદાન નહિ નીપજે. જેમ કેાઇ મત્ર અવિધિથી લીધેા હાય, તેા મ`ત્રની