________________
પ્રવજ્યા-પરિપાલન]
૩૭૯ દીપ વિના કેવું: –
એમ જ જ્ઞાનને પ્રકાશ ઘેર સંસાર–અરણ્યમાં પ્રકાશ આપે છે. વનમાં પ્રકાશના એક પણ કિરણ વિના અંધારે અથડાતા, * પગે કાંટા, કાંકરા, ભેંકાઈ જતા, જ્યાં ત્યાં અથડાઈ પડાતું ! ચોરડાકુને ભારે ભય, કેટલાક તે રને ચેરી પણ જાય. રસ્તે જડે નહિ, મન મુંઝાય, જંગલી પશુઓની ચીસોથી કાળજું ફફડે, હદય કંપ, કાયા થથરેકેટલાક વનચરે તે પોતાને ફાવે તેમ બચકાં ભરી જાય, અને એણે એક વખત લોહીને સ્વાદ ચાખ્યો એટલે તે, વારે વારે બટકાં ભરે. કેવી દુઃખદ સ્થિતિ! એમાં હાશ! હવે અજવાળું પાથરનાર દીવ મળ્યો એટલે કેટલે નિર્ભય!
જ્ઞાન-દીપને પ્રભાવ:
એમ આ સંસારની અંદર કુમતિ અને અજ્ઞાનના અંધારામાં રખડતાને જ્ઞાન પ્રકાશ મળી જતાં, હવે ક્રોધ, માન, માયા, લોભરૂપી ચેર ડાકુઓ દેખાઈ જાય છે, તેથી એનાથી આત્માના ક્ષમાદિ ગુણરત્ન ચારાઈ ન જવા માટે કાળજી રાખી શકાશે. એમ અનાચારરૂપ જંગલી પશુથી પણ સાવધ રહેવાશે. જ્ઞાન પ્રકાશથી આસ્રવરૂપ કાંટા-કાંકરાને માર્ગ અને સંવરનિરારૂપ રાજમાર્ગ એળખાઈ જાય છે. કે અપૂર્વ જ્ઞાનમહિમા ! જ્ઞાનદીપક જીવાજીવાદિય-હેય-ઉપાદેય તને પ્રકાશ આર્ત-રૌદ્રધ્યાન-કુવિકલ્પની પિછાણ, સ્યાદવાદાદિ સિદ્ધાન્તની સમજ, વગેરે એવું આપે છે કે જે અઢળક પાપોથી બચાવી પ્રવૃત્તિ-નિવૃત્તિના રાહ દેખાડે ! આત્માનું અનંત જ્ઞાન-વીર્ય-સુખમય સ્વરૂપ, એને પ્રકટ કરનાર બાઢા-આભ્યન્તર તપ, પાંચ મહાવ્રત, સમતિગુપ્તિ, વિનય, વૈરાગ્ય, ભાવના,