________________
૩૮૩
પ્રવજ્યા-પરિપાલન ] જાગી જાય, તેય એને અંદરને અંદર શમાવી દે, પણ એ અશુભ ભાવને આત્માના વીર્યની સહાય ન કરે, દા. ત. અંતરમાં ગુસ્સે થયે પણ પછી લાલ આંખ, કઠોર વચન, તમાચ, પ્રહાર વગેરેમાં આત્મવીર્ય ન ફેરવે, અર્થાત્ એ ન કરે.
(૯) વળી ગુણવિકાસ અને દષત્યાગના વારંવાર સુંદર મનેર સેવ્યા કરે, કેમકે, આ જીવને અનંત કાળને આ એક અભ્યાસ છે કે આત્માના દેશપષક વિષય કષાયના, અર્થ કામના, ને આહારાદિ સંજ્ઞાના મનોરથે ખૂબ કરે. “આવું આવું મળે તે બહુ સારું. આમ આમ ભેગવી લઉં. કેઈ મને પ્રતિકૂળ વતે તે મારે પિત્ત (ગુસ્સે) એને બતાવી દઉં. આપણે તે આટલું, ને આવું ખાવાના. આટલું ભેગું કરવાના. બસ બરાબર છ કલાક ઊંઘ આવે તે સારું. આટલા પૈસા, આવી સ્ત્રી, અમુક ભાગવિલાસ વગેરે મળે તે કેવી મઝા !” ઈત્યાદિ પાપવિકલ્પ કરવામાં હેશ ઘણું. એથી ક્ષાપશમિક ગુણ વધતા નથી. હવે એ વિષયકષાયાદિના પ્રતિસ્પર્ધિ વિરાગ અને ઉપશમના મનોરથ એવા ભાવ્યા કરે, કે પેલા અધમ મનોરથ સ્વપ્ન પણ ન આવે. “જાણે મને કોઈ ચકવતનું સુખ આપવા આવ્યું છે, પણ મારે તે ન જોઈએ. રૂમઝુમ કરતી ઈન્દ્રાણુ સામે આવે છે, તે પણ મારા અધ્યાત્મ-ચિંતનમાંથી તેને જોવાની ય ફુરસદ નથી. નિર્ધાર કે “એ કચરા માટે આ મન કે આ જીવન નથી.” વળી ઉપસર્ગ, પરિસહ અને કષાયત્યાગના સંકલ્પ ઘડે. જાણે મને કઈ મારવા આવ્યું, ત્યારે મેં વ્રતો ચારણ, ક્ષમાપના, અરિહંતાદિ શરણ કરી, કાઉસ્સગમાં પંચપરમેષ્ઠીના ધ્યાને ઉપસર્ગ સહાએમ ક્ષુધા વેદનાદિ પરિસહના સંક૯પ