________________
૩૮૨
[પંચસૂત્ર-૪ સામે તાદશ દેખાતું હતું, તે હવે મૂર્તિ સામે ન હોય, છતાં પણ અંતરથી એ શુભ ભાવ, ગુણસ્મરણ, અને જીવનનું તથા સ્વરૂપનું દર્શન કરવા માંડે. અને એના પરની ભાવનાથી અખૂટ પ્રેરણા મેળવે.
(૫) વળી બાધક વસ્તુઓ સામે ન આવતી, ત્યાં સુધી સ્વસ્થતા રહેતી, પણ સામે આવતા તે અસ્વસ્થતા, ચિત્તચંચળતા, શુભભાવને ભેદ વગેરે થતું. હવે તે ન થાય એવી મક્કમ મને શુભ ભાવની દઢતા કેળવે-દા. ત. અમુક જડ ચીજ ન મળી તે એની લગની નહેતી લાગતી, અને ત્યાં સુધી ચારિત્રરૂપી દી ઝગમગતે હતે. પણ જ્યાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઈદ્રિ સમક્ષ આવીને ઉભા, ત્યાં દીવે ડગમગવા લાગે. તે એ વખતે તે એવું કરી દે કે ચારિત્રરી જરા ય ડગમગે નહિ. ઈન્દ્રિયેના વિષેની રાગ-રતિ થવા જ ન દે-એ માટે, . (૬) પૂર્વના મહાપુરુષ જંબૂ કુમાર, શાલિભદ્ર, ધ, સનકુમાર, તીર્થંકરદેવ વગેરેના પરાક્રમ યાદ કર્યા કરે કે એમણે આ દુનિયાના કેટલા બધા ઊંચા કયા કયા વૈભવ, રમણીઓ, સંગીત, ખાનપાન, શણ્યા વાહને, સેવક વગેરે સામગ્રી અને એના ભગવટા તરછોડ્યા અને વિસર્યા ! પછી કેટલી કઠેર સાધનાઓ કરી! તે મને તે શું ય મળ્યું હતું કે મળે છે?
(૭) સાધનામાં એ મહાપુરુષોના ઉત્કૃષ્ટ આદર્શો પહોંચવાનું જ લક્ષ રાખે. તથા એ માટે વૈરાગ્યના મૂલ્યાંકન એવા દઢ કરે અને રાગની ભયંકરતા એવી વિચારી દઢ કરે કે સર્વોચ્ચ વિરાગ્ય સામે તેના પ્રતિપક્ષીનું જરાય ન ચાલે.
(૮) કદાચિત અશુભ વિચાર કે કષાયને ભાવ એ અંતરમાં