________________
૩૬૦
[ ૫'ચસૂત્ર-૪
ગ્રહણપ્રાપ્તિને બદલે વસ્તુગત્થા અગ્રહણ યાને અપ્રાપ્તિ જ થાય. અથવા, કે ઇ ગ્રહ વગેરેની પીડા ઊભી થવાથી મંત્ર વિપરીતતામાં પરિણમે, એય વસ્તુગયા મંત્રની પ્રાપ્તિને બદલે અપ્રાપ્તિ જ થઇ ગણાય. તે પ્રમાણે સૂત્ર પણ વિધિ ઉલ્લુ ઘીને લેવા ભણવામાં આવે, તે તેથી સૂત્રના નિચેાગને બદલે વિપરીતાથી અનિયાગ થાય. મર્યાદા ઉત્થાપી લીધેલા માલની ન્યાયી પ્રાપ્તિ કે ન્યાયી અધિકાર ન ગણાય, એના ચેાગ્ય ઉપયાગ ન બની શકે એ સ્વાભાવિક છે. સૂત્રનું' વિધિપૂર્વક ગ્રહણ નહિ, એ જિનાગમની આરાધના જ નથી. અનારાધના છે.
(૬) અનારાધના-આરાધના-યુક્તને મા દેશના, સૂત્ર:બળારાળા‚ નિિષ તળારમો ધ્રુવં । ત્હ મળેતેसणाए दुक्खं, अवधीरणा, अप्पडिवत्ती । नेवमहीअमहीअं अवगमविरहेण |
અ:-અનારાધનાથી કાંઇ નીપજે નહિ; કેમકે નિશ્ચિતરૂપે ત્યાં આરાધનાના પ્રારભ થયા નથી. અહી મા દેશનાથી ( ઉત્કૃષ્ટ-મધ્યમ-જધન્ય જીવો ક્રમશઃ )દુઃખ, અવગણના, અને અસ્વીકાર કરે છે, એ રીતે શીખેલું એ એધના અભાવે (વસ્તુત:) શીખેલું જ નથી.
-
વિવેચન :—હવે જેને વિધિની પરવા નથી અને એમ જ સૂત્ર ભણે છે, એ ખરેખર આરાધના કરનારા ન ગણાય; તે એવાને કઇ લાભ થાય ખરા ? એ અહી બતાવે છે.
સૂત્રની એકાંતે અનારાધના ( અવિધિ-અધ્યયન ) માં પ્રવૃત થનારને કશું ઇષ્ટ કે અનિષ્ટ ફળ મળતું નથી. અહીં ઇષ્ટ