________________
વિવેચન – (૧) હવે અહીં અરિહંત ભગવાનનું શરણ સ્વીકારવામાં આવે છે. “જાવજજીવ મે...” એ પાઠમાં અરહંત પ્રભુના વિશિષ્ટ વિશેષણે છે. તેના દ્વારા તે તે રીતે એમના પ્રત્યે સચોટ શ્રદ્ધા અને અતિશય આદરવાળા બનવાનું છે એ ભૂલવાનું નથી તે જ શરણ સ્વીકાર્યું સફળ થાય. “જીવન ભર અહંન્ત ભગવંતે મારે શરણે હો” આ એક જાતની પ્રતિજ્ઞા જેવું છે. જે સામાન્ય ભાવના રૂપ અભિલાષા હોત, તે તે તે ભવાંતર માટે પણ કરી શકત, પરંતુ યાજજીવની મર્યાદા ન બાંધત. મર્યાદા બાંધી છે તે ભવાન્તરમાં અજ્ઞાનતાએ કદાચ ભંગ ન થઈ જાય એ હેતુએ. અને ભંગને ભય પ્રતિજ્ઞામાં હોવાનું ગણાય. પણ અભિલાષામાં નહિ એટલે શરણ સ્વીકારનારે ધ્યાનમાં એ રાખવાનું કે આ શરણ આ જીવનના અંત સુધી હવે એમનું શરણ મૂકાય નહિ, અને બીજાનું શરણ સ્વીકારાય નહિ. અહિં “અહંત” એટલે જેમનામાં કમનો અંકુર નથી ઉગતે તે. “અરહંત” એટલે રહ-રહસ્ય વિનાના અર્થાત જેમને જગતની ત્રણે કાળની કોઈ વાત ગુપ્ત નથી તે. “અરિહંત” એટલે અષ્ટ પ્રાતિહાર્યની ઋદ્ધિને જે અહે છે-છે. ભગવંત એટલે ભગ અર્થાત પરમ એશ્ચર્ય—૨૫-કાન્તિ-યશ-જ્ઞાન-ધર્મવાળા.
એ પરમવિલોકનાથ છે, દુન્યવી (લૌકિક) નાથ કદાચ આ લોકના કેટલાક ભયમાંથી બચાવે; જ્યારે આ ત્રણે લોકના શ્રેષ્ઠ લોકોત્તર નાથ દુર્ગતિના ભયથી બચાવે છે, ભાવી દઈ સંસારથી બચાવે છે, જુગજુગની જન્મ-જરા મૃત્યની જટિલ જંજાળમાંથી સંરક્ષે છે. આ વિશેષણની શ્રદ્ધા મનાવે છે કે હું નાથ તે અંહંતને જ માનું. હજી જગતમાં કોઈ કરોડની