________________
૨૩૯ રમતે હેવાથી, એ સ્વાથ ન હોય, પણ પરાથી હેય. એટલે પોતાની નહિ, પણ સામાની સુખ-સગવડ જુએ. (૨) અક્કડ અને ક્રોધી ન હય, (૩) ટૂંકી દૃષ્ટિવાળા કે તુરછ વિચાર કરનારે નહિ, પણ દીર્ધદષ્ટિના ઉદાર અને ગંભીર વિચારોમાં રમનારે હોય. (૪) પરિવારને પીડા ન આપે તેટલું જ નહિ, પરંતુ (૫) પરિવારને શક્તિ પ્રમાણે સંસારનું માયાવી અને મિથ્યા સ્વરૂપ, સંસારની વિચિત્રતા, સંસારની અનાદિ અનંત સ્થિતિ, અને સંસારને લીધે જવની પ્રમાદી, મેહાંધ અને ગુલામી અવસ્થાઓ વગેરે સમજાવી તેને ગુણકમાઈ અને ધર્મમાર્ગમાં પ્રેરે. (૬) શક્ય ઉપાય છતાં તે ન સમજી શકે ત્યાં તેની ઉપર દયાળુ બને,–“આ બિચારા કેવા કર્મ પીડિત કે એમને બોધ નથી લાગતું ! આ જગતમાં જે કર્મોની જુદી જુદી કર્મ–પ્રકૃતિને પરવશ પડેલા છે, તેથી બિચારા ન પણ સમજે એમ બને. (૭) વળી સામાન્યતા પણ પરિવાર તરફથી બદલાની અપેક્ષા ન રાખે, તેથી પરિવાર પ્રત્યે શુદ્ધ કરુણાભાવ વાત્સલ્યવાળો બને. (૮) એમને પિતાને ઉપકાર ન મનાવે, એહસાન ન મનાવે તેમ (૯) કેઈ વખતે પણ શ્રેષ કરવાનો પ્રસંગ જ ન લાવે. ઉલટું એમને થયેલા શ્રેષ-અસમાધિ પતે ગમ ખાઈને, ખમી ખાઈને શાંત કરવાનું કરે. એથી પિતાની તરફ રહેલું આકર્ષણ આદર ઓછા ન થાય. આ રીતે વાત્સલ્ય-અનુકંપાથી જળવાએલા આદરના પરિણામે પરિવાર આકર્ષિત રહે. તેથી એને સંસારની અસારતા સમજાવવા તક મળે. તેમજ આવી પિતાની કોમળ લાગણી જોઈને કુટુંબ એ કે મળતા સાથે રહેલા વૈરાગ્ય પ્રત્યે આકર્ષાય. (૧૦) વળી પરિવાર પ્રત્યે અનુકંપાવાળો છતાં પોતે અંતરથી