________________
२६८
વિશુદ્ધ હેય, એટલે કે સર્વ પ્રત્યક્ષ નિહાળી વાસ્તવિક ધર્મ તરીકે પ્રરૂપે હોય તથા કષ, છેદ અને તાપની પરીક્ષામાં પસાર થયેલા શાએ કહેલો હોય, એટલે સ્વાવાદથી વિભૂષિત જીવાજીવાદિ તત્ત્વને પ્રકાશક અને મોક્ષમાર્ગની સાધનાથે પરમ નિવૃત્તિરૂપ હોય. તેજ એકાંત નિર્મલ કહેવાય. હિંસા, જૂઠ વગેરેની અવિરતિને અને અઢારે પાપકથાનકને સર્વથા ત્યાગ તે પરમ નિવૃત્તિ. વળી જે ધર્મ તીર્થંકરદેવ અને ચક્રવર્તિસરખા મહાપુરુષોએ સેવેલે હેય મિત્રી-કરુણાદિકથી વાસિત હેવાથી સ્વપર સર્વને હિત, આનંદ, નિવૃત્તિ અને શાંતિ અપાવે તે હેય; એ ધર્મને અતિચાર રહિત, અર્થાત્ જે વિશુદ્ધ મળે તે પળાય, તે જે પરમસુખ (મોક્ષ)દાયી હોય એ ધર્મ એ એનું ઔષધ છે.
આવું ધર્મ–ઔષધ સેવ્યા પછી વિષય-વિકારની શી મજલ છે કે એ ઊભા રહી શકે? તે મૃત્યુની પણ શી તાકાત છે કે એ જીવને વારેવારે આકમ્યા કરે? જ્યાં ધર્મ–ઔષધથી સર્વ કર્મક્ષય અને શાશ્વત મેલ થયે, પછી મૃત્યુ શું? પછી તે અજ-અવિનાશીપણું, અજર-અમરતા.
ધર્મગ્રંપ બાળ રાજા પૂર્વ ભવે ભારે રેગથી ત્રાસેલે ભિખારી, તે મુનિ મળતાં કરગરે છે. “મને કઈ ઔષધ બતાવે.” મુનિ કહે છે, “ઔષધ તારી પાસે છે. આ જે તે અને બહુ ખાઈ ખાઈને રેગ થયા છે તે બંધ કર, એ જ ઔષધ.” એટલે ત્યાં નિયમ કર્યો કે “રેજ એકજ ધાન્ય, એકજ શાક, અને એકજ વિગઈ (દૂધ દહીં-ઘી-તેલ-ગેળ-તળેલું, એ છ વિગઈમાંથી એકજ) ખાવી. બાકી ત્યાગ. આ ત્યાગરૂપી ઔષધે શરીરના રેગ