________________
૩૩૫
પ્રવજ્યા-પરિપાલન ] (૨) સમભાવ-ગ્રહત્યાગ-શિક્ષાગ્રહણ
સૂત્ર - સમરુંવળ, સમરસુમિત્તે નિત્તાતુ, ४पसमसुहसमेए, 'सम्मं सिक्खमाइअइ ।
અર્થ-તે (૧) માટીનું ઢેકું અને સુવર્ણ પર સમદષ્ટિવાળ, (૨) શત્રુ-મિત્રને સમાન ગણનારે (૩) આગ્રહ-અગ્રહ-ગ્રહના દુઃખથી રહિત (૪) પ્રશમના સુખથી સંપન્ન (૫) સમ્યફ રીતે શિક્ષાને પ્રાપ્ત કરે છે.
વિવેચન-હવે સાધુ થયો એટલે માટીનું ઢેકું અને સેના તરફ સમભાવવાળા એ બને. અર્થાત્ “સોનું-ચાંદી કિમતી છે, માટે સંઘરવા જેવું, માટી ઢેફાં માલ વિનાના, માટે તરછોડવા જેવા” એમ નહિ માને. સેના પ્રત્યે મેહ નહિ, માટી પ્રત્યે તિરસ્કાર નહિ. એવી રીતે શત્રુ કે મિત્ર પ્રત્યે સમભાવ હોય. તેને શત્રુ ઉપર દ્વેષ નહિ, કે મિત્ર ઉપર રાગ નહિ.
પ્રવે-આ સમદષ્ટિ ગુણ તો વીતરાગને, અરિહંતને જ હેય ને ? સામાન્ય દીક્ષિતને શી રીતે?
ઉ૦-ગુણમાં કે દેષમાં કક્ષાભેદ હોય છે. “સમદષ્ટિભાવના ગુણની પરાકાષ્ઠા વીતરાગમાં આવે; અને વચલી અભ્યાસની અવસ્થા સાધુમાં હોય. અભ્યાસનો ઉપયોગ ન રાખે, તે પરાકાષ્ઠાએ ન પહોંચે. અભ્યાસ પણ કે જોઈએ ? સાધક અવસ્થામાં સમદષ્ટિ આદિ ગુણ ઉત્કૃષ્ટપણે સિદ્ધ કરવાની ધગશ રાખીને અભ્યાસ થવો જોઈએ. જે એમ સમજી લે કે, “આપણે તે આ કાળમાં ક્યાં વીતરાગ થવાના હતા? માટે કાળાનુસાર સાધી તે સમભાવની સાધનામાં જેમ નહિ રહે. આદર્શઊદેશ ઊંચો હશે તે શક્ય એટલા બળવાન વીલ્લાસથી રાગ