________________
[ પંચસૂત્ર ૪
દ્વિષને દબાવી સમભાવ સધાશે. માટી–સેનાને સમાન સમજશે તે આ સમજથી કે સેનું તે આત્માને મેહ પમાડી કર્મથી ખરડનારું છે.” આ સમજ હોય તે માટીનાં ઢેફા કરતાં તેનું શું સુંદર લાગે ? અરે ! માટીનું ઢેકું તે શું, કિન્તુ વિષ્ટાના ય પુદગલ એક દિવસ સેનાના અણુ-પુદ્ગલગ હતા ! એમ વર્તમાન યુગલ એક વાર માટી વિષ્ટાના પુદ્ગલ હતા ! જગતમાં અણુઓમાં પરિવર્તન થયા જ કરે છે, એટલે એના એ જ અણુ એકવાર કોલસારૂપ બને છે, તે બીજીવાર રત્નરૂપ બને છે ! એમ વિષ્ટાના અણુનારૂપ બની જાય છે. વિષ્ટા પર કેઈએ ગુલાલ છાંટ્યો તેથી શું એને સુંદર માની મેહ કરવાને ? એક વખતના વિષ્ટાના પુદ્ગલ ઉપર ફેરફાર થઈ ચકચકાટ રંગ, સ્પર્શ વગેરે આવ્યા, એટલે આજે સેનું દેખાય છે. કાળે કરીને એ ય પાછું પલટાઈ જશે. કરોડપતિના ઘરેથી આવેલી પત્ની નક્કી પલ્ટાઈ જવાની ખબર પડે પછી એના પર સમજુ પતિને આકર્ષણ ક્યાં રહે છે ? એમ અવશ્ય પટાઈ જનારા સેના ઉપર રાગ શાને થાય? ત્યારે માટી પણ પલટાઈ રત્નરૂપે ય બની જશે, તે વર્તમાન માટી પર દ્રષ શો ?
વાસ્વામી વિચરતા એક દેશમાં પધાર્યા ત્યાં એક શેઠે કહ્યું “આ મારી પુત્રીની ઈચ્છા છે તે તમે એને પરણે. સાથે હું તમને એક ક્રેડનું ધન આપું ” વાસ્વામી તે સમલેષ્ણુકાંચન હતા. એ લોભાયા નહિ, પણ ઉલટું એમણે છોકરીને આ માનવભવનાં સાચાં ધન દર્શન-જ્ઞાન-ચારિત્રની સમજ આપી, અને પરમાત્માને જ કાયમ સ્વામી બનાવવા ઉપદેશ આપ્યો; એટલે છોકરી વૈરાગ્ય પામી સાથ્વી થઈ