________________
પ્રત્રજ્યા ગ્રહણ વિધિ ]
૩૩૩
તેને જ ઉપાય કહેા; તેની પૂનાને શા માટે ઉપાય કહેા છે ? અથવા (૨) જ્યારે અમુક ઉપાય એ સામગ્રીના અભાવે કાય નથી કરતા તે તેને ઉપાય જ શા સારૂ કહેવા ? (૩) અથવા શુદ્ધિ સચવાય તે જ જ્યાં કાર્ય થાય છે, ત્યાં શુદ્ધિ જ કારણ કહેવી, ઉપાય શા માટે કારણ ?
ઉ૦-આ ત્રણનું સમાધાન એ છે, કે (૧) છેલ્લા કારણને જન્માવનારાં કારણે। વ્યવહારથી આ કાનાં પણ કારણ કહેવાય. દા. ત. વીતરાગ પર અવિહડ રાગ થાય તે જ દુનિયાની આસક્તિ ઓછી થતી આવે. એમ કરતાં એ છૂટી, પછી ખાકીની આસક્તિ છૂટતાં વાર નહિ. માટે સ થા અનાસક્તિ માટે વીતરાગ પર રાગ ઉપાય થયા. એને વ્યવહારથી વીતરાગતામાં કારણ કહેવાય. નાગકેતુ જિનભક્તિમાં એવા લીન ખનેલા તે આગળ વધતાં અનાસક્ત ખની વીતરાગ થયા. (૨) ખીજુ` વ્યવહારમાં તા કાઈ ઉપાય દા. ત. ખીજ–સ'ગ્રહ કરવાનું આદરવાથી, બીજી ખેતર વગેરે સામગ્રીના અભાવે પાકનું ફળ ન આવે તે પણ તે બીજને ઉપાય તા કહેવાય જ છે. કારણ ? બીજા અનુકૂળ સજાગા મળે તેા તે કાર્ય કરી શકે છે માટે. વળી જો કાઈ ઉપાય બીજાને આકષી લાવે છે, દા. ત. મગળ વિજ્ઞનાશને ઊભા કરે છે, તે અંતરાય જવાથી સિદ્ધ થતા કાર્યમાં મંગળ પણ ઉપાય મનાય છે. (૩) એમજ દા. ત. ગુરુને ગ ચારિત્રશુદ્ધિમાં કારણ એ રીતે કે એ બીજા કારણેા ગુરુવિનય, વાચનાગ્રહણ-આસેવશિક્ષા અને ક્ષયે પશમને તાણી લાવી છે. જે ગુરુયાગ જ નહિ, તે ગુરુના વિનય શી રીતે કરે ? વાચના, શિક્ષા, કયાંથી અને ? એ વિના ક્ષચેાપશમ શી રીતે થાય ?