________________
૨૮૨
[ પ ́ચસૂત્ર-૩
એમ આ મનુષ્ય જન્મ એળે કાઢી નાખ્યા પછી ફરીથી માનવ જનમ મેળવવા અત્યંત દુષ્કર છે. કેમકે જો અહીં શુદ્ધ ધર્મની સાધના નથી તે પશુ-શુપ ́ખી, કીડા-મકોડા આદિ જીવામાં હાય તેવી મમતા, વિષયાસક્તિ, અનિષ્ટનો દ્વેષ, વગેરે કાયાની લાગણી અને હિંસાદિ દુષ્કૃત્યેાભર્યું જીવન રહેવાનુ...! એથી સહેજે ફરીથી મનુષ્યભવ ન મળે અને તિય ચ પશુ-પ`ખી કીડા આદિનો ભવ મળે એમાં તેા અહીંની જ કષાયવાળી લાગણીઓ તથા દુષ્કૃત્યાના સસ્કાર એની એ આવૃત્તિ ચાલુ રખાવે ! તેથી એવા ને એવા તિય ચના અવતાર ચાલ્યા કરે. એવા તિય ચપણાના ભવ ઘણા થયા કરે. એમાં વળી જો ગાઢ મૂર્છા-આસક્તિના કારણે ઠેઠ એકેન્દ્રિય પૃથ્વીકાયાદિના ભવમાં ઊતરી જવાનું થાય તે ત્યાં તા કાસ્થિતિ ઘણી લાંબી!! એટલે ધમ વિનાના આ મનુષ્યભવની પછી તેા, અહીંના ગાઢ મૂર્છાદિને કારણે સ'ભવ છે કે પૃથ્વીકાયાદિ-સંબધી ભા, દી કાસ્થિતિએ કરીને, ઘણા ઘણા થાય. એમાં પડી ગયેા કયારે મનુષ્યભવ પામે ? પૃથ્વી, અપ્, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયની કાયસ્થિતિ અસખ્ય કાળની છે અર્થાત્ તે તે પૃથ્વીકાયાદિ પર્યાયના એટલે કે મરી મરીને ખીજે ગયા વિના એ એકેન્દ્રિયપણુ પામવાના સળંગ ઉત્કૃષ્ટ કાળ અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી (અસખ્ય કાળચક્ર) પ્રમાણ છે; વધારેમાં વધારે એટલા કાળ સુધી પૃથ્વીકાયાદિમાં જ જન્મ-મરણુ કરે. જ્યારે સાધારણ વનસ્પતિકાયપણાને ઉત્કૃષ્ટ પર્યાય અનંત કાળચક્ર સુધી જીવના કેડા પકડે છે. કદાચ એમાંથી વચમાં બહાર નીકળે અ૨ એવા ભવમાં ન જાય તે પણ નરક અને