________________
૩૧૦.
[પંચસૂત્ર-૩ ભવાંતરે સદ્ગતિ અને શુભની પરંપરા થાય, તેને બદલે જે શેકનું નિમિત્ત અપાય તે તથાવિધ કર્મની પરિણતિથી અશુભાનુબંધી શેક સાથે એમનું એવું અકાળ મૃત્યુ થાય, કે એ ભવાંતરમાં અશુભની પરંપરામાં જ ફસાઈ જાય; અને તેથી સદગતિ તે ભ સુધી દુર્લભ બને. આવું જે કરાય તે ઉપકારને બદલો ક્યાં રહ્યો? એટલે જ્યારે વિશ્વોદ્ધારક પ્રભુ જેવાએ માતાપિતાની ભાવદયા વિચારી, તે પછી બીજાઓએ કેમ ન વિચારવી ? હા, એટલું ખરું કે એ વિશિષ્ટ જ્ઞાની અવધિજ્ઞાની હોવાથી એમણે માતાપિતાની એ સ્થિતિ જોઈ તેથી આ રીતે કરવું યંગ્ય ધાયું; અને ઋષભદેવ પ્રભુએ જ્ઞાનથી માતાની ભિન્ન પ્રકારની સ્થિતિ જાણે એમને રેતા મૂકીને દીક્ષા લેવાનું ચગ્ય ધાયું હતું, ત્યારે આપણા માટે એજ પ્રભુએ ભાખેલી દીક્ષાગ્રહણ–વિધિની કલ્યાણ-આજ્ઞાનું પાલન એ જ ઉચિત છે. એમાં જ માતાપિતા પ્રત્યે સાચી કૃતજ્ઞતા જળવાય છે, અર્થાત્ એમને ઉપકારનો બદલો વાળી શકાય છે, અને એથી એ સુખી થાય છે.
સૂત્ર-શવમવિતાવ સંઘ, સુ મીરે (૨) પૂરૂત્તા માવંતે धीअरागे साहू अ, (२) तोसिऊण विहवोचिअं किवणाई, (३) सुप्पસત્તાવરણ, (૪) સુવિમુદ્દનિમિત્તે, (૧) સહિવાલિg, (૬) વિમુક્સमाणो महापमोएणं सम्मं पव्वइज्जा लोअघम्मेहिंतो लोगुत्तरधम्मમળ.
અર્થ –એ પ્રમાણે બિલકુલ સંતાપ પમાડ્યા વિના સુગુરુ પાસે (૧) વીતરાગ ભગવાન અને મુનિઓની પૂજા કરીને (૨) કૃપણઆદિને સ્વભાવાનુસારે તેષ પમાડી, (૩) અવશ્ય કર્તવ્ય