________________
૨૯
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
ઉપાય જવા છતાં ય માબાપ રજા ન આપે, તે તે “અસ્થાન-ગ્લાન-ઔષધ અર્થે ત્યાગના ન્યાય પ્રમાણે માબાપને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરે. ન્યાય આ પ્રમાણે,
સૂત્રણે નાના વે પરિણે હૃત્તિ તારી મારફg, तप्पडिबद्धे वच्चिजा । तेसिं तत्थ नियमघाई पुरिसमित्तासज्झे समव
ओसहे महायंके सिआ। तत्थ से पुरिसे तप्पडिबंघाओ एवमालोचिअ'न भवंति एए नियमओ ओसहमंतरेण, ओसहभावे अ संसओ, कालसहाणि अ एआणि' तहा संठविअ सठविअ, तदोसहनिमित्तं सवित्तिनिमित्तं च चयमाणे साहू । एस चाए अचाए, अचाए चेव चाए । फलमित्थ पहाणं बहाणं । धीरा एअदंसिणो । स ते आसेहसंपायणेण जीवाविज्जा । संभवाओ पुरिसोचिअमेअं ।
અર્થ-કેઈ ગમે તે નામને માણસ કેઈક સગવશ માતાપિતા સાથે અટવીમાં આવી પડ્યો હોય અને એમને વળગીને જ જઈ રહ્ય હેય. ત્યાં એમને કેઈ મહાન રેગ થાય, (તે પાછ) અવશ્ય પ્રાણઘાતક હોય, (ઔષધ વિના) એકલા પુરુષમાત્રથી મટે તેમ ન હોય, અને એના માટે ઔષધ સંભવિત હેય. ત્યાં તે માણસ માબાપ પ્રત્યેના મમત્વથી એમ વિચારે કે “ઔષધ વિના આ અવશ્ય જીવશે નહિ, ઔષધ હોય તે (જીવવાનો સંભવ છે. અને (હજી ઔષધ લાવવા સુધી) આ કાળ કાઢે તેમ છે.” વિચારીને (એમને સમજાવી) એમજ ત્યાં બેસાડીને, એમના ઔષધ નિમિત્તે તથા પિતાની જીવિકા અર્થે એમને છોડીને જાય એ સારું છે. આ ત્યાગ એ અ-ત્યાગ છે. ને (ઔષધાર્થે) છેડીને ન જાય એ અત્યાગ (ખરેખર) ત્યાગજ છે. આવી બાબતમાં ડાહ્યા લેકેને મન પરિણામ એ મુખ્ય