________________
પ્રવજ્યા ગ્રહણ વિધિ ]
૨૮૩ તિર્યંચ પચેન્દ્રિય તથા વિગલેન્દ્રિયના ભાવમાં ચાલી ગયેલાને એવા ભની પરંપરામાં પડવું પડે છે, ત્યાં મનુષ્યભવ શી રીતે સુલભ બને ?
દુર્ગતિના એ ભ કેવા ? બહુલતયા દુઃખભર્યા, મોટા ભાગે અશાતા વેદનીય ભેગવતા, અને મેહરૂપી કારમાં અંધકારવાળા! અર્થાત્ તીવ મેહદયવાળા, તથા સહેજે અસત્ ચેષ્ટા કરાવનાર હોવાથી અકુશલકર્મના અનુબંધવાળા તે ભ હોય છે. ત્યાં મેહનું ઘર અંધારું ! બુદ્ધિ, વિવેક, વિનય, પવિત્રતાદિ જે અહિં સુલભ, તેનું નામનિશાન નહિ. દુઃખને નિવારવાના ઉપાયે પણ ત્યાં ન મળે. ત્યાં દુઃખ ઉપર દુઃખ છે. શુદ્ધ ધર્મની પ્રાપ્તિ જ નહિ. માત્ર દુઃખ અને મેહની કારમી ઘેરામણ ! એથી જ એ ભ શુદ્ધ ધર્મ (ચારિત્ર ધર્મ) માટે અગ્ય ભ. યોગ્ય ભવ તે મનુષ્યને જ.
માનવભવ જહાજ:-ભવસાગરથી તારનાર હોવાથી, જહાજ સમાન આ મનુષ્યભવ જ છે. દેવેને પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે મનુષ્યભવ પામવું જ પડે છે તેથી મેક્ષની ઇચ્છાએ દેવતાઈ સ્થિતિમાંથી તેઓ મનુષ્યપણાની સ્થિતિમાં આવવાની ઝંખના કરે છે. શા સારૂ? સંસારમાં મહાલવા નહિ, સંસારને સર્વથા ત્યાગ કરવા. ધર્મથી કર્મ પર સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું મનુષ્યભવમાં જ થઈ શકે છે. એથી જ ધર્મ એ જ માનવ-કર્તવ્ય છે. એ કર્તવ્યમાં જ જીવન જવું એ ગ્ય છે. પણ તે કેવી રીતે જવું? સંસારથી તરવાના જહાજરૂપી માનવ-આત્મામાં પડેલા આશ્રવના, અર્થાત હિંસાદિની અવિરતિ, કેધાદિ કષાય, વગેરેનાં કાણુને સંવરથી અર્થાત્ વિરતિ,