________________
૨૭૨
જાગ્યા, એ તે પરમાત્માનું નિમિત્તિ પામીને જ પિતાને ઉપકાર થયે છે; ને હજી પણ થશે. માટે અહીં ભગવાનના પ્રભાવે પ્રાપ્ત થયાનું ઈચ્છયું.
સૂત્રનુષણિામેવું વિંતિજ્ઞા પુળા પુજા કુત્તાનमववायकारी सिआ। पहाणं मोहच्छेअणमेअं । एवं विसुज्झमाणभावे भावणाए कम्मापगमेणं उवेइ एअस्स जुगायं । तहा संसार-विरत्ते संविग्गो भवइ अममे, अपरोवतावी, विसुद्धे, विसुद्धमाणभावे । इति साहुधम्मपरिभावणासुत्तं समत्तं ।।
અર્થ:-સારા પ્રણિધાન સાથે આ પ્રમાણે વારંવાર ચિતવે, આ (સાધુ)ધર્મયુક્ત આત્માઓને પગે પડતે રહે. મુખ્યપણે મહિને છેદ કરનાર એ છે. એ પ્રમાણે વિશુદ્ધ બનતી ભાવ નાથી કર્મનો નાશ થવા દ્વારા (આત્મા) એ ધર્મની ગ્યતા પામે છે તથા સંસારથી વિરક્ત, સંવેગ (ધર્મરંગ)વાળે, નિર્મ, બીજાને સંતાપ ન પમાડનારે, નિર્મળ, અને વિશુદ્ધ થયે જતા ભાવવાળો બને છે. આ પ્રમાણે સાધુધર્મની પરિભાવનાનું સૂત્ર પૂર્ણ થયું.
વિવેચનઃ-ઉપસંહાર : સાધુસેવક: ભાવવિશુદ્ધિઃ
હવે ઉપસંહાર કરતાં, જે પૂર્વે (૧) ધર્મજાગરિકામાં “આ ક અવસર ! એને એગ્ય શુ? વિષયે અસાર, મૃત્યુ ભયંકર અને સાધુધર્મ એનું ઔષધ' વગેરે ચિતવવાનું કહી, શ્રી અરિહંતાદિને નમસ્કાર કર્યા બાદ (૨) અરિહંતપ્રભુના પ્રભાવે સાધુધર્મ સ્વીકારવાની તીવ્ર આશંસા ચિંતવી, એના માટે હવે સૂત્રકાર કહે છે કે ખૂબ તીવ્ર પ્રણિધાન યાને વિશુદ્ધ ભાવનાગર્ભિત મનની ચૅટ સાથે આ બધું વારંવાર ચિંતવ્યા કરવું.