________________
૨૭૦
મિટાવ્યા ઉપરાંત અંતરાય-કમરેગ તૂટવાથી ક્રમશઃ શ્રીમંત બને. છતાં એ ત્યાગ ચાલુ એટલે જાત ખર્ચ મામુલી, તે સુપાત્રદાનાદિ ખૂબ ધર્મ કર્યો. મરીને એવા નગરે વણિક-પુત્ર થયે કે
જ્યાં નિમિત્તિયાએ ભાખેલી બાર વરસની દુકાળી આના પુણ્ય રદ થઈ! અને રાજાએ એને બાળપણમાં જ રાજા બનાવી પે તે એને આજ્ઞાંતિ પાલક બની રહ્યો. પેલે પછી મોટે રાજા થઈ ધર્મને ખૂબ આરાધક અને પ્રભાવક બને. વિશુદ્ધ ધર્મઔષધથી શું રંક કે શું રાજા, શું અભણ કે શું બુદ્ધિમાન, શું નિર્બલ કે બળવાન, દરેકે સાધુ યા શ્રાવક બની મહાપુરુષોના પંથે સ્વ-પર હિત સાધ્યા, ને મૃત્યુ-રોગથી સંદતર મુક્તિ મેળવી. ધર્મસેવન દેષ-અતિચાર લગાડ્યા વિના થવું જોઈએ. દેવપૂજા, ગુરુભક્તિ, વ્રતનિયમ, સામાયિક પ્રતિકમણાદિ શ્રાવક-ધર્મ નિરતિચાર પાળતાં આનંદ કામદેવાદિ શ્રાવકને ત્રણ ભવમાં સંસાર સમેટાઈ ગયે.
સૂત્રઃ-નમો રૂમરસ ઘસ | નમો gaધમપાસTIi | नमो एअघम्मपालगाणं । नमो एअधम्मपरूवगाणं । नमो एअधम्मપવનમાળ .
અર્થ-આ ધર્મને હું નમું છું. આ ધર્મના પ્રકાશકોને હું નમું છું. આ ધર્મના પાલકને નમું છું. હું આ ધર્મના ઉપદેશકોને નમું છું. આ ધર્મના સ્વીકારનારાઓને નમું છું.
વિવેચન:-હવે કૃતજ્ઞતા અને અનુમોદના રૂપે નમસ્કાર કરવામાં આવે છે. અથવા આગળ સાધુધર્મની પ્રાર્થના-આશંસા વ્યક્ત કરવી છે તે તે મંગળ કરીને જ કરાય. વળી આ ધર્મને