________________
૨૪
જેમ, તે પણ ધર્મ ગણાય. જીવવિશેષથી શું? એટલે કે બીજાને પાળે તે જ ધર્મ, અને કુટુંબને પાળે તે ધર્મ નહિ જ, એવું નથી, એમાં પણ ધર્મ બની શકે. એટલું ખરું કે એ મહિને દૂર જ રાખી દયાભાવે પાલન હોય. એમ કરતાં, તે કુટુંબ સાથે બેસી તેને અસાર સંસારની ભયંકર સ્થિતિ સમજાવે અને ધર્મમાં પ્રેરી શકે.
સૂત્ર-નવે નવા પુદો જુદો . મમત્ત વંધFi re
અર્થ:-સર્વે જીવે જુદાજુદા છે. મમત્વ એ બંધનું કારણ છે.
વિવેચન –પરિવાર પિતાને છે, તે એના પર મમત્વ કેમ ન થાય ? એનું કારણ એ છે કે જગતના સર્વે જીવે પિતપોતાના નિરનિરાળ તથાભવ્યત્વથી અને કર્મોથી જુદાજુદા છે, એમ સિદ્ધ થાય છે. એટલે જેવા બીજાઓ જુદા, તે પરિવાર પણ જુદે. એ જી આવ્યા છે જુદે જુદે ઠેકાણેથી અને જવાના છે જુદેજુદે ઠેકાણે. એના પર મમત્વ કર્યાને શું અર્થ રહે ? દયાથી એના પાલનમાં ધર્મ ખરે, કિંતુ એના પર મમતા એ બંધનું કારણ; કેમકે એ મમતા લોભ કષાય(સ્વાર્થની ઈચ્છા)રૂપ છે, રાગને એ પ્રકાર છે, એનાથી આત્મા કર્મબંધને બંધાય છે.
રાજા સુરેન્દ્રદત્ત ચારિત્રને અભિલાષી છતાં માતા યશેધરાના મેહ-મમત્વ-દાક્ષિણ્યમાં તણાઈ લોટના કૂકડાને ઘાતક અને ભક્ષક બન્યો ! તેમજ એણે પત્ની નયનાવલીનું કુશીલ
૧૬