________________
૨૫૯
તિયચના કાળ પણ જોચા હતા. અળદ હતા, ગાડામાં પચીસ મણુ ભાર ભરેલા હતા, મધ્યાહ્ન સમયે ચૈત્ર વૈશાખના ધૂમધાખ તડકા તપી રહ્યા હતા, જમીન અગ્નિવત્ ઉષ્ણુ હતી, ધીખતા તાપા, તૃષાના પાર રહ્યો નહિ, અતિ પરિશ્રમે ભૂખ પણ જોરદાર, શરીર પરસેવાથી રેબઝેબ, મેાંમાંથી ×ીણુ છૂટી જતું હતું, ત્યારે ઉપરથી ગાડીવાળા લેાખ'ડી આરની પરાણી મારા જીવતા શરીરમાં ઘેાંચતા હતા, તેથી મને અંતરમાં ભારે ગુસ્સે થતા. કેમ ગુસ્સે ? તે કાળ ગુસ્સાને હતા. માથે પડયું સમતાથી ભેાગવ, કમ ખપે છે,' એમ ત્યાં કાણુ સમજાવે ? અને સમજવા જેટલી મુષ્ક્રિય કયાં હતી ? જ્યારે આજે માનવભવમાં એ કાળ છે કે જ્યાં સમતા, સમાધિ અને સહિષ્ણુતા લાવી કર્માની સુંદર નિરા કરી શકાય. પૂના કાળ અસંયુમનેા હતા, આજે સયમના છે. પૂના કાળ રાગનેા હતેા, આજે વિરાગના છે. પૂર્વ ના કાળ દ્વેષના હતા, આજે ઉપશમના છે. પૂના કાળ મન-વચન-કાયાની કુપ્રવ્રુત્તિઓએ દડાવાના હતા, આ કાળ એ દ’ડથી બચવા મન-વચન-કાયાની ગુપ્તિને છે.
જીવ ! ઘડીભર એસી વિચાર તે કર કે, કેવી આ ઉત્તમ કાળની બક્ષીસ તને મળી છે ? માત્ર આ માનવકાળના પ્રતાપે જ કેટકેટલી વિશિષ્ટતાઓના લાભ થયા છે? એ લાભ થવાના હિસાબે આજ સુધી તે શું કર્યું ? ને હવે શું કરવા ચેાગ્ય છે ? માયાનિદાનના શલ્યા ઊખેડવાના કાળમાં શલ્યા ઊખેડી રહ્યો છે કે જૂનાને સાચવી નવા વળી પેદા કરી રહ્યો છે ? મિથ્યાત્વ ચારને પાષી રહ્યો છે કે ભગાડી રહ્યો છે ? વાઘવરુના ભવમાં શલ્ય અને મિાસ બહુ રાખ્યા, પણ
હવે શા