________________
૨૪૪
ઉપકાર થઈ રહ્યો છે માટે. સંતાપ કરાવતા નથી, ગુણ કરે છે, સ'સારની અસારતાથી ભાવિત કરે છે, ધર્મ માં રસ લેતા કરે છે, ગાઢ આ ધ્યાન, રૌદ્રધ્યાનથી ખચાવે છે. એ બધા ઉપકાર છે. તેા પછી એમના પર મમત્વ રાખવામાં વાંધેા ખરા? હા, જરૂર વાંધે. તે એટલા માટે, કે જીવા જુદા જુદા છે, દરેકના કમ, એની ભવિતવ્યતા, એનું તથાભવ્યત્વ વગેરે સ્વતંત્ર છે; તેમાં મમત્વ રાખવું એ મિથ્યા ભાવના હેાવાથી મધનુ કારણ છે. સાધુ-ધની પિરભાવના કરવી છે, તેા સાધુ બનવા પૂર્વેથી મમત્વ-ત્યાગનો અભ્યાસ જોઇએ, નહિતર પછી એ નડી જાય.
આર્દ્ર કુમારે પૂર્વ જીવનમાં ચારિત્ર પાળેલું છતાં એ પૂર્વે પત્નીમમત્વના ત્યાગનો અભ્યાસ તેવા નહિ, તેથી ચારિત્ર-જીવનમાં એ મમત્વ નડી ગયું, તેા અહી' આ કુમાર તરીકે અનાય દેશમાં જન્મ મળ્યો, રાજકુમાર થયા. પણ અભયકુમારે રત્નમય જિનપ્રતિમા ભેટ માકલી એ જોતાં પૂજન્મ યાદ આવ્યા, વૈરાગ્ય પામી પિતાથી ગુપ્તપણે નીકળી આ દેશમાં આવીને ચારિત્ર લીધું. પરંતુ પેલી મમત્વવાળી ખાઇ અહીં શ્રેષ્ઠી-કન્યા થયેલી; તેના મમત્વમાં પડી ચારિત્રભ્રષ્ટ થયા ! મમત્વ કેવાં બંધન ઊભાં કરે છે! આદ્ર મુનિએ એની સાથે સ`સાર માંડ્યો ! અંતે મમત્વ છેડી ફરી ચારિત્ર લઇ ઉત્કટ ત્યાગ-વિરાગ–સયમ-તપ વગેરેથી અવધિજ્ઞાની અન્યા. માટે કુટુંબ પર મમત્વ નહિ કરવું.
સૂત્ર-તા તેવુ તેમુ સમાચારેપુ સલમાÇ સિકા, - મુશેક, અમુળયુ છે, અમુત્તિસ્મૈ મુધમ્મટ્રાટ્રિ। ન મે તાિળા, ન મે તારો, વુઠ્ઠી મમેમ્બર્સ, અમિલ્થ સા, જ્ઞ