________________
૨૩૮
પ્રત્યે અભાવવાળું બની બધિ-બધિબીજ ગુમાવી નાખે અને લેક પણ નિંદા કરે કે “જોયું? આ બિચારાને ભૂખ્યા ટળવળતા મૂકી દીક્ષા લીધી? શું એમને ધર્મ ?” એમ કે પણ સંક્લેશમાં પડી બાધિબીજ બાળી નાખે. માટે લાભ-આવકને ઉચિત નિધિ-ભડળ પણ કરવો જોઈએ.
પિતાને જે ધન વગેરેને લાભ થાય તેને યેગ્ય રીતે નિયેજે. એમ મનાય છે, કે આવકના પ્રમાણમાં, અર્થાત્ આઠ ભાગ કરી આઠમા ભાગનું દાન કરે. એવું જ લાભને આઠમો ભાગ પોતાના ઉપગમાં વાપરે. આવકને ચે ભાગ કુટુંબ પરિવારનું પિષણ કરવામાં ખરચે, એથે ભાગ મૂડીમાં સંગ્રહે, અને ચે ભાગ વેપારમાં છે. આ અગર બીજી રીતે આ વકની ઉચિત રીતે વિધિસર સુવ્યવસ્થા કરવી જોઈએ. બીજાઓએ પણ કહ્યું છે કે આવકમાંથી અર્ધ અથવા વધુ પણ ધર્મમાં
જવું જોઈએ અને પછી વધેલાથી બાકીનું તુચ્છ લૌકિક કાર્ય યતનાપૂર્વક કરે. લાભેચિત દાનાદિથી ધર્મકૃતજ્ઞતા સચવાય, દેવું થાય નહિ, દયાપાત્ર કૃપણ દેખાય નહિ, પરિવાર સીદાય નહિ કે ઉન્મત્ત ન બને, અને ભાવી આપત્તિ સામે સંરક્ષણ રહે.
સૂત્ર-અસંતાવને પરિવારસ, વારે સટ્ટાક્ષત્તિ, અનુજંગા, निम्ममे भावेणं । एवं खु तप्पालणे वि धम्मो, जह अन्नपालणे त्ति ।
અહિં પૂર્વે કહેલા ગુણોથી અને સદાચારોથી સમૃદ્ધ બનેલે આત્મા પરિવાર પ્રત્યે કે હેય? (૧) સંતાપ ન કરનારે હોય. એ શી રીતે બને ? શુભ પ્રણિધાનથી. અર્થાત્ નિરંતર શુભ પવિત્ર ભાવનાઓ, પવિત્ર નિર્ણ અને સુંદર ઈચ્છાઓમાં